AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગોવિંદાનો તૂટેલા દાંત જોઈને ચાહકો ચોંકી ગયા,વાયરલ થયેલા વીડિયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી

90ના સુપરસ્ટાર ગોવિંદા હાલમાં મુંબઈની એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો પરંતુ આ વખતે લોકોની નજર તેના તુટેલા દાંત પર પડી હતી. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો અલગ -અલગ રિએક્શન પણ આપી રહ્યા છે. ગોવિંદા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે.

ગોવિંદાનો તૂટેલા દાંત જોઈને ચાહકો ચોંકી ગયા,વાયરલ થયેલા વીડિયોએ ઇન્ટરનેટ પર ધમાલ મચાવી
| Updated on: May 19, 2026 | 2:26 PM
Share

90 સુપરસ્ટાર ગોવિંદા ભલે હવે ફિલ્મોથી દુર છે પરંતુ તેના ચાહકોની સંખ્યા આજે પણ ઓછી નથી. જ્યાં પણ જાય ત્યાં ચાહકોની ભીડ એકઠી થઈ જાય છે. 17 મેના રોજ મંબઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં પણ આવું જોવા મળ્યું હતુ. ગોવિંદા ઈવેન્ટમાં પહોંચે છે. લોકોની નજર તેના પર પડે છે. દરેક લોકો તેની એક ઝલક જોવા માટે ફોન લઈને દોડે છે. સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

મુંબઈની આ ઈવેન્ટમાં ગોવિંદા હંમેશાની જેમ સ્માઈલ કરી લોકો સાથે મળે છે. આ દરમિયાન કેમેરામાં તેનો તુટેલો દાંત જોવા મળે છે. વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર આ વાતની ચર્ચા શરુ થઈ હતી. કેટલાક લોકો આને જોઈ હેરાન રહી ગયા હતા. દાંત કેવી રીતે તુટ્યો. ગોવિંદો ખુબ ખુશ જોવા મળ્યા હતા. ચાહકો પણ તેને જોઈ ખુબ ખુશ થયા હતા. તેની સાથે ફોટો- વીડિયો લેવા માટે આતુર હતા. આજે પણ તેના ચાહકો લાખોની સંખ્યામાં છે.

ચાહકોએ કીધું ગોવિંદા જેવું કોઈ નહી

કોમેન્ટ સેક્શનમાં લોકો ગોવિંદાના વખાણ કરી રહ્યા છે. કોઈએ કહ્યું ગોવિંદા સર તમને ખુબ પ્રેમ કરું છુ. અન્ય કહ્યું તમે અમારા સુપરસ્ટાર રહેશો. લોકોએ એ પણ કહ્યું કે, દાંત તુટવા કરતા તમારી સ્માઈલ વધારે સુંદર છે.

પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે ગોવિંદા

ગોવિંદા હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. તેની પત્ની સુનિતા આહુજા સાથે સંબંધોને લઈ અનેક વાતો સામે આવતી હોય છે. બંન્ને સાથે પણ જોવા મળે છે. ગોવિંદા પોતાની દીકરી ટીના આહુજાને સપોર્ટ કરવા માટે એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. ટીના ટુંક સમયમાં એક નવો કુકિંગ રિયાલિટી શો ‘મા હૈ ના’માં જોવા મળશે. આ શોને લઈ આખો પરિવાર ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. ચાહકો પણ આ શો જોવા માટે આતુર છે.

બોલિવુડના હિરો નંબર વન એટલે કે, ગોવિંદાનો જન્મ 21 ડિસેમ્બર 1963ના રોજ થયો હતો. પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
g clip-path="url(#clip0_868_265)">