બોલિવૂડ સ્ટાર્સ માત્ર લગ્ન જ નહીં, કોઈના અંતિમ સંસ્કાર માટે પણ લે છે પૈસા, જુઓ વીડિયો

|

Apr 22, 2024 | 12:03 PM

ફિલ્મો સિવાય સેલિબ્રિટી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી પણ સારી એવી કમાણી કરે છે. તેઓ જાહેરાત માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. આ ફીના કારણે જ આ લોકો લગ્ઝરી જીવન જીવી શકે છે.

બોલિવૂડ સ્ટાર્સ માત્ર લગ્ન જ નહીં, કોઈના અંતિમ સંસ્કાર માટે પણ લે છે પૈસા, જુઓ વીડિયો

Follow us on

બોલિવુડ સ્ટાર ફિલ્મો સિવાય દરેક સ્થળ પર જવાનું પસંદ કરે છે. ચાહકોને પોતાના સ્ટારને જોવા માટે ખુબ રાહ જોવી પડતી હોય છે.એક ફિલ્મ કરવા માટે સેલિબ્રિટી સ્ટાર કરોડો રુપિયાનો ચાર્જ લે છે.

વર્ષની 1-2 ફિલ્મ કરવાથી કોઈનું ઘર ચાલતું નથી. ફિલ્મો સિવાય સેલિબ્રિટી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટસમાંથી ખુબ કમાણી કરે છે. એક જાહેરાત માટે લાખો-કરોડો રુપિયાનો ચાર્જ લે છે. તેઓ આટલા પૈસાથી લગ્ઝરી લાઈફ જીવતા નથી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ સિવાય સ્ટાર મોટા બિઝનેસમેનના લગ્નમાં જઈ ડાન્સ કરે છે. એક ડાન્સ પરફોર્મન્સ માટે મોટી રકમ લે છે. શું તમને ખબર છે કે, કોઈના અંતિમ સંસ્કારમાં જવા માટે સેલિબ્રિટી પૈસા લે છે, તો ચાલો આજે તમને બોલિવુડના આ ડાર્ક સીક્રેટ વિશે જણાવીશું.

 

 

સેલિબ્રિટી લગ્નમાં આવવા માટે પૈસાનો ચાર્જ લે છે

બોલિવુડ સેલિબ્રિટીને તમે અનેક વખત કોઈ દિગ્ગજોના લગ્નમાં ડાન્સ કરતા જોયા હશે. તેમને જોયા બાદ તમને લાગતું હશે કે જેના લગ્ન હશે, તે કેટલા લકી હશે કે, તેના લગ્નમાં આ સ્ટાર ડાન્સ કરે છે.  જો કે આ વાત ખોટી છે. તે લકી નથી, પરંતુ સેલિબ્રિટી લગ્નમાં આવવા માટે  ચાર્જ લે છે. એટલું જ નહિ જો તે ડાન્સ કરે છે, તો તે અલગથી પૈસા લે છે. તેના ડાન્સ વીડિયો પણ ખૂબ વાયરલ થાય છે.

સેલિબ્રિટી સ્ટાર આના દ્વારા પણ કમાણી કરે છે

બિગ સ્મોલ ટોક  શોમાં ઈન્ડસ્ટ્રીના આ ડાર્ક સીક્રેટનો ખુલાસો થયો છે, અનુજે શોમાં કહ્યું કે, શું તમને ખબર છે કે, એક મોટા સ્ટાર હોય છે તેની આવક લગ્નથી થાય છે. લગ્નમાં જાય છે ડાન્સ કરે છે. સાથે તે કોઈના અંતિમ સંસ્કારમાં કે પછી બેસણામાં જાય છે. તેના વિશે કોઈને ખબર નથી હોતી. ખૂબ ઓછા લોકો આ રાઝ વિશે જાણે છે. કોઈ વિચારી પણ શકતું નથી કે, સેલિબ્રિટી સ્ટાર આના દ્વારા પણ કમાણી કરે છે.

આ પણ વાંચો : Kalki 2898 ADના ટીઝરમાં અમિતાભ બચ્ચનનો જુઓ લૂક, લોકોએ કેરેક્ટર વિશે શું કહ્યું?

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article