Rakesh Jhunjhunwala : બોલિવૂડના બહુ જ મોટા ફેન હતા રાકેશ ઝુનઝુનવાલા, તેમના અવસાનથી આઘાતમાં છે મનોરંજન જગત

દિગ્ગજ અબજોપતિ ઉદ્યોગપતિ અને નિર્માતા રાકેશ ઝુનઝુનવાલાના (Rakesh Jhunjhunwala) નિધનથી દરેક જણ દુઃખી છે. તેમણે 62 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમણે 'કી એન્ડ કા' (Ki & Ka) અને 'ઈંગ્લિશ વિંગ્લિશ' (English Vinglish) જેવી સુપરહિટ ફિલ્મો બનાવી.

Rakesh Jhunjhunwala : બોલિવૂડના બહુ જ મોટા ફેન હતા રાકેશ ઝુનઝુનવાલા, તેમના અવસાનથી આઘાતમાં છે મનોરંજન જગત
Rakesh Jhunjhunwala Died2
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:14 AM

વરિષ્ઠ સ્ટોક રોકાણકાર અને અબજોપતિ ઉદ્યોગપતિ રાકેશ ઝુનઝુનવાલાનું (Rakesh Jhunjhunwala) નિધન થયું છે. ભારતના ‘બીગ બૂલ’ તરીકે જાણીતા રાકેશ ઝુનઝુનવાલાના અવસાનથી સમગ્ર મનોરંજન જગત આઘાતમાં છે. 62 વર્ષની વયે તેમણે આખી દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. તેણે થોડા દિવસો પહેલા ‘અકાસા એરલાઈન્સ’ (Akasa Airlines) શરૂ કરી હતી. તેને બોલિવૂડનો ઘણો શોખ હતો.

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું નિધન, 62 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

રાજસ્થાની પરિવારમાં જન્મ

અકાસા એરલાઈન્સમાં (Akasa Airlines) સૌથી મોટો હિસ્સો તેમની પત્ની રેખા અને ઝુનઝુનવાલાની પાસે હતો. અહેવાલો અનુસાર, બંનેની અકાસા એરલાઇન્સમાં 45.97 ટકા હિસ્સો હતો. 5 જુલાઈ 1960ના રોજ રાજસ્થાની પરિવારમાં જન્મેલા રાકેશ ઝુનઝુનવાલાએ ઈન્ડસ્ટ્રીમાં એવા કામ કર્યા છે, જેનું ઉદાહરણ આપવામાં આવે છે. તેઓ મુંબઈમાં તેમના આખા પરિવાર સાથે રહેતા હતા, જ્યાં તેઓ મોટા થયા અને મોટા થઈને આ સ્થાને પહોંચ્યા.

BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક

બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ

તેમને શેરબજારના ‘બિગ બુલ’ પણ કહેવામાં આવતા હતા. તેમણે અકાસા એરલાઈન્સને એવી ઊંચાઈ પર લઈ ગયા જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. માત્ર 5 હજાર રૂપિયા સાથે શેરબજારમાં પ્રવેશેલા રાકેશ ઝુનઝુનવાલા બીમારીથી પીડિત હતા. જેના કારણે આજે સવારે લગભગ 6.40 વાગ્યે તેમને મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

બોલિવૂડની આ ફિલ્મોને કરી હતી પ્રોડ્યુસ

રાકેશ ઝુનઝુનવાલા વ્યવસાયે એક નિર્માતા પણ હતા. કહેવાય છે કે બિઝનેસની સાથે તેમને સિનેમા પ્રત્યે પણ ખાસ લગાવ હતો. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મો બનાવી હતી. જેમાં ઈંગ્લિશ વિંગ્લિશ, શમિતાભ, કી અને કા સામેલ છે. વર્ષ 1999માં, તેમણે હંગામા ડિજિટલ મીડિયાને ઓનલાઈન પ્રમોશન એજન્સી તરીકે શરૂ કર્યું, જેના પછી તેઓ ચેરમેન બન્યા. ચેરમેન બન્યા પછી, તેણે તેનું નામ બદલીને હંગામા ડિજિટલ મીડિયા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કરી દીધું. વર્ષ 2021માં, હંગામા મ્યુઝિક અને હંગામા પ્લે પણ OTT પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યા હતા. કદાચ આ જ કારણ હતું કે, તેના વ્યક્તિત્વ અને ક્ષમતાના વખાણ થયા.

ચાઈનીઝ ભોજન ખાવાનો શોખ હતો ઝુનઝુનવાલાને

તેમના અંગત જીવનની વાત કરીએ તો, રાકેશ ઝુનઝુનવાલા ખૂબ જ શાનદાર વ્યક્તિ હતા. તેને ખાવાનું પસંદ હતું. ખાસ કરીને તેને સ્ટ્રીટ ફૂડનો ખૂબ શોખ હતો. તેનું ફેવરિટ ચાઈનીઝ ફૂડ હતું, જે તે ખૂબ જ શોખથી ખાતા હતા. દિલથી મુંબઈકર હોવાને કારણે તેને પાવભાજી પણ પસંદ હતી. એટલું જ નહીં, તેને ફ્રી સમયમાં ફૂડ શો જોવાનું પસંદ હતું, જે તે ઘણીવાર કરતા હતા.

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">