જાણો, અમિતાભ બચ્ચનના જન્મદિવસે ક્યા સ્ટાર્સે પાઠવી શુભકામના

|

Oct 11, 2019 | 1:27 PM

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને 11 ઓકટોબરે 77 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ દિવસને લઇ બોલિવુડ સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર તેમના અલગ અલગ અંદાજમાં ફોટો મૂકી બિગ બીને બર્થ ડે વિશ કર્યું છે. શ્વેતા બચ્ચનથી લઇ કોમેડી કિંગ કપિલ શર્મા દરેકે અમિતાભ બચ્ચન સાથેનો ફોટો શેર કરી બર્થ ડે વિશ કર્યું છે. કપિલ શર્માએ અમિતાભ […]

જાણો, અમિતાભ બચ્ચનના જન્મદિવસે ક્યા સ્ટાર્સે પાઠવી શુભકામના

Follow us on

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને 11 ઓકટોબરે 77 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ દિવસને લઇ બોલિવુડ સેલિબ્રિટીઝે સોશિયલ મીડિયા પર તેમના અલગ અલગ અંદાજમાં ફોટો મૂકી બિગ બીને બર્થ ડે વિશ કર્યું છે. શ્વેતા બચ્ચનથી લઇ કોમેડી કિંગ કપિલ શર્મા દરેકે અમિતાભ બચ્ચન સાથેનો ફોટો શેર કરી બર્થ ડે વિશ કર્યું છે.

કપિલ શર્માએ અમિતાભ સાથેનો એક ફની ફોટો શેર કરી બિગ બીને જન્મદિવસની શુભકામના પાઠવી છે. ફોટોમાં બંનેએ ફની ચહેરો બનાવ્યો છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

શ્વેતા બચ્ચને પાપા અમિતાભ સાથેનો સરસ ફોટો શેર કરી લખ્યું છે કે, ‘જ્યારે તમે પહાડની ઊંચાઇ સુધી પહોંચી જાવ છો, ત્યારે આગળ વધતા રહો, હેપ્પી બર્થ ડે પાપા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું.’

ટીવીની નાગિન ફેમ મૌની રોયે પણ અમિતાભ બચ્ચન સાથેનો સ્માઇલી ફોટો શેર કરી જન્મદિવસની શુભકામના પાઠવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અનુષ્કા શર્માએ તેના લગ્ન સમયનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અનુષ્કા શર્મા બે હાથ જોડી બીગ બીને પ્રણામ કરતી જોવા મળી રહી છે.

પરિણીતી ચોપડાએ પણ અમિતાભ બચ્ચન સાથેનો એક ડાન્સ કરતો ફોટો શેર કર્યો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article