AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું મલાઈકા અરોરાએ શોલ્ડર પર કરાવ્યો મસાજ? વીડિયો જોયા પછી નેટીઝન્સે કહ્યું, ‘અર્જુન કપૂર પરેશાન થઈ જશે’

એક્ટ્રેસ મલાઈકા અરોરાએ પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન પાસે સારવાર કરાવી હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર નેટીઝન્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે એવું પણ કહ્યું છે કે, મલાઈકાને આવો મસાજ કરાવતી જોઈને અર્જુન કપૂર ગુસ્સે થઈ જશે.

શું મલાઈકા અરોરાએ શોલ્ડર પર કરાવ્યો મસાજ? વીડિયો જોયા પછી નેટીઝન્સે કહ્યું, 'અર્જુન કપૂર પરેશાન થઈ જશે'
Actress Malaika Arora viral video
| Updated on: Dec 01, 2023 | 11:01 AM
Share

એક્ટ્રેસ મલાઈકા અરોરા હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. પચાસના દાયકામાં આવેલી મલાઈકા પોતાની ફિટનેસને કારણે નેટીઝનોનું ધ્યાન આકર્ષિત કરે છે. પરંતુ તેનો આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા લોકોએ તેને ટ્રોલ કરી છે.

ક્યારેક પોતાની ફિટનેસ તો ક્યારેક ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહેતી મલાઈકા હાલમાં ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને હાડકાંને સરખા કરાવતી જોવા મળે છે. આ વીડિયોને લઈને એક્ટ્રેસ ચર્ચામાં છે. આ વીડિયોમાં મલાઈકા પેઈન રિલિફ ટ્રીટમેન્ટ કરાવી રહી છે. આ ટ્રીટમેન્ટને કારણે નેટીઝન્સે તેના પર નિશાન સાધ્યું છે.

મલાઈકા તેના વોક માટે વારંવાર ટ્રોલ થાય છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે હોસ્પિટલના બેડ પર સુતેલી જોવા મળે છે અને એક ઓર્થો સર્જન તેના ખભા પાસે હાડકાં આમતેમ કરતો જોવા મળે છે. પરંતુ કેટલાક નેટીઝન્સ મલાઈકાના આ મસાજ સાથે સહમત ન હતા. એકે લખ્યું, ‘આ જોઈને અર્જુન કપૂર ગુસ્સે થઈ જશે. “અમીર લોકો પૈસા આપીને હાડકાં સરખા કરાવે છે અને ગરીબ લોકો મહેનત કરીને હાડકાં તોડે છે,” અન્ય યુઝરે કહ્યું. કેટલાકે એવું પણ કહ્યું છે કે આ કંઈક નવું છે. મલાઈકા તેના વોક માટે વારંવાર ટ્રોલ થાય છે. તો આ વીડિયો જોયા બાદ કેટલાકે ડોકટરોને તેની ચાલ સુધારવા માટે ફની રીતે વિનંતી કરી છે.

(Credit Source : dr, masri MD)

છેલ્લે બંને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા

મલાઈકા છેલ્લા કેટલાક સમયથી અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. વચગાળાના સમયગાળામાં બંનેના બ્રેક-અપની વાતો સામે આવી હતી. જો કે અર્જુન અને મલાઈકા એકસાથે ડિનર ડેટ પર જતા જોવા મળ્યા બાદ આ વાતોનો અંત આવ્યો હતો. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અર્જુન અને મલાઈકા સૌથી ચર્ચિત કપલ ​​છે. જ્યાં પણ આ બંને સાથે જોવા મળે છે, સોશિયલ મીડિયા પર તેની ચર્ચા અનિવાર્યપણે થાય છે.

શું ખરેખર કપલ અલગ થઈ ગયું છે?

થોડા દિવસો પહેલા અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. ત્યારપછી બંનેના બ્રેકઅપની વાતો શરૂ થઈ હતી. અર્જુને વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં અર્જુન એકલા વેકેશન એન્જોય કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ ફોટા પર મલાઈકાની પ્રતિક્રિયા ક્યાંય જોવા મળી નથી. બીજી તરફ મલાઈકાએ પણ મુંબઈમાં આયોજિત ફેમસ એ. પી. ધિલ્લાનની પાર્ટીમાં પહોંચી હતી. ફેન્સને આશ્ચર્ય થયું કે, દરેક વખતે સાથે જોવા મળતું આ કપલ હવે કેમ અલગ થઈ ગયું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">