દીપિકા પાદુકોણને આવ્યો હતો પેનિક એટેક, આજે મળી શકે છે હોસ્પિટલમાંથી રજા

હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને (Deepika Padukone) ખરાબ તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ છે. મળતી માહિતી મુજબ એકટ્રેસ હવે ઠીક છે. જો તમામ ટેસ્ટ રિપોર્ટ નોર્મલ આવશે તો આજે જ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

દીપિકા પાદુકોણને આવ્યો હતો પેનિક એટેક, આજે મળી શકે છે હોસ્પિટલમાંથી રજા
actress deepika padukone
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 1:18 PM

Deepika Padukone Health Update: બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને (Deepika Padukone) સોમવારે મોડી રાત્રે એટલે કે 26 સપ્ટેમ્બરે અચાનક બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. રાત્રે અચાનક તેને બેચેની થવા લાગી. જે બાદ તેની તબિયત ખરાબ (Health Update) થવા લાગી હતી. ત્યારબાદ દીપિકાને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એક્ટ્રેસના તમામ ટેસ્ટ હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. પરંતુ ગભરાવાની જરૂર નથી.

મળતી માહિતી મુજબ ડોક્ટરોનું કહેવું છે કે હવે દીપિકા પાદુકોણની તબિયત પહેલા કરતા સારી છે. એક્ટ્રેસના હેલ્થ રિપોર્ટની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તેને પેનિક એટેક આવ્યો હતો. જે બાદ તે બેચેની અનુભવતી હતી. પરંતુ દીપિકા અત્યારે ઠીક છે અને જો બધા રિપોર્ટ નોર્મલ આવશે તો તેને આજે રજા આપવામાં આવશે. પરંતુ આ રિપોર્ટ પર હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.

Vastu Tips : ઘરમાં આ જગ્યાએ રાખો અરીસો ! ઝડપથી વધશે ધન-સંપત્તિ
Ajwain seeds health benefits : અજમો ખાવાના ફાયદા અનેક, જાણો તેના સ્વાસ્થ્ય લાભો, ઉપયોગ અને પોષક મૂલ્ય
આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકાને આ રીતે પેનિક એટેક આવ્યો હોય. આ પહેલા પણ એક્ટ્રેસને જૂન મહિનામાં આવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. એક ફિલ્મના શૂટિંગ દરમિયાન દીપિકાના હાર્ટ રેટ ખૂબ જ વધી ગયા હતા. જે બાદ તેને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દીપિકાના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે.

આ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે એક્ટ્રેસ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ હાલમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ટૂંક સમયમાં એક્ટ્રેસ શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પઠાન’માં જોવા મળશે. આ પછી દીપિકા ફિલ્મ ‘ફાઈટર’માં ઋતિક રોશન સાથે જોવા મળશે. આ સિવાય દીપિકા પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. જેમાંથી એક હોલીવુડ ફિલ્મની હિન્દી રીમેક પણ છે.

ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના

દીપિકાનું નામ બોલિવૂડની એ  એક્ટ્રેસમાં આવે છે, જેમને જોવા માટે લોકો રાહ જ જોતા હોય છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેમના સ્વાસ્થ્યના સમાચાર સાંભળ્યા પછી તેના ફેન્સ તેના સારા સ્વાસ્થ્ય અપડેટ્સ જાણવા માટે રાહ જોઈ રહ્યા છે. તેમજ સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.

ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
g clip-path="url(#clip0_868_265)">