AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghoomer Trailer : અભિષેક બચ્ચનની ‘ઘૂમર’નું ટ્રેલર રિલીઝ, અમિતાભ બચ્ચને કહ્યું મગજને હચમચાવી નાખશે

Ghoomer Trailer:બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનની ફિલ્મ ઘૂમરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે ફિલ્મનું ટ્રેલર સામે આવી ચૂક્યું છે.

Ghoomer Trailer : અભિષેક બચ્ચનની 'ઘૂમર'નું ટ્રેલર રિલીઝ, અમિતાભ બચ્ચને કહ્યું મગજને હચમચાવી નાખશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 1:20 PM
Share

Ghoomer Trailer : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન (abhishek bachchan) તેની આગામી ફિલ્મ ‘ઘૂમર’ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન ‘ઘૂમર‘નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ 3 ઓગસ્ટ રાખવામાં આવી હતી. પરંતુ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ અભિષેક બચ્ચને ‘ઘૂમર’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટને આગળ વધાવ્યું હતુ. પરંતુ હવે બધાની રાહ પૂરી થઈ છે અને ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

દિવંગત કરોલી ટેક્સની વાર્તા પર આધારિત

ઘૂમર’ની સ્ટોરી વિશે વાત કરીએ તો, તે હંગેરિયન જમણા હાથની શૂટર દિવંગત કરોલી ટેક્સની વાર્તા પર આધારિત છે. જેમના એક હાથે ગંભીર ઇજા થઇ હતી. પરંતુ તેમ છતાં, તેની સખત મહેનત અને સમર્પણથી, તેણે તેના ડાબા હાથથી બે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા.

અંગદ બેદી અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં

ટ્રેલર પહેલા મેકર્સે એક ટીઝર શેર કર્યું હતુ. જેનો સારો રિસ્પોન્સ મળ્યો હતો. ટીઝરમાં અભિષેક બચ્ચનનો દમદાર ડાયલોગ હતો. જીંદગી જ્યારે મોઢાં પર દરવાજો બંધ કરે છે તો તેને ખોલી અને તોડવો પડે છે. તમને જણાવી દઈએ કે, અભિષેક બચ્ચનની ફિલ્મને બાલ્કીએ લખી પણ છે અને ડાયરેક્ટર પણ કરી છે. આ ફિલ્મમાં અંગદ બેદી અને શબાના આઝમી પણ મહત્વના રોલમાં જોવા મળશે.

મહારાષ્ટ્ર માટે સ્કૂલ લેવલ પર ક્રિકેટ રમી સૈયામી

તમને જણાવી દઈએ કે સૈયામીએ મહારાષ્ટ્ર માટે સ્કૂલ લેવલ પર ક્રિકેટ રમી છે. બાદમાં તેણે રાષ્ટ્રીય ટીમની પસંદગીમાં પણ સ્થાન મેળવ્યુ હતુ, પરંતુ તેણે તેના બદલે બેડમિન્ટન સ્ટેટ ચેમ્પિયનશીપની પસંદગી કરી હતી.આ સિવાય સૈયામી ખેર તાહિરા કશ્યપની આગામી ફિલ્મ ‘શર્માજી કી બેટી’ અને અશ્વિની અય્યર તિવારીની ‘ફાડુ’ફિલ્મનો ભાગ હતી. આ ઉપરાંત આનંદ દેવેરાકોંડા સાથે ‘બ્રેથઃ ઈનટુ ધ શેડો એન્ડ હાઇવે’માં પણ કામ કરી ચૂકી છે.ત્યારે ફરી એકવાર અભિષેક અને સૈયામી પોતાના પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતવા માટે તૈયાર છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">