અમદાવાદ ખાતે જાણીતા ગીતકાર ઈરશાદ કામીલે પુલવામાં હુમલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. કાશ્મીરના પ્રશ્નને લઈને તેને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ટીવી9 સાથે ખાસ વાતચીત કરી હતી. https://youtu.be/z4OZVh808eU TV9 Gujarati ઈરશાદ કામીલે બોલીવુડમાં જાણીતા ગીતોને લખ્યાં છે. ઘણાંબધાં ગીતો જે ઈરશાદ કામીલ દ્વારા લખવામાં આવ્યાં છે લોકપ્રિય પણ બન્યાં છે અને આજે પણ લોકો […]
અમદાવાદ ખાતે જાણીતા ગીતકાર ઈરશાદ કામીલે પુલવામાં હુમલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. કાશ્મીરના પ્રશ્નને લઈને તેને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ટીવી9 સાથે ખાસ વાતચીત કરી હતી.
ઈરશાદ કામીલે બોલીવુડમાં જાણીતા ગીતોને લખ્યાં છે. ઘણાંબધાં ગીતો જે ઈરશાદ કામીલ દ્વારા લખવામાં આવ્યાં છે લોકપ્રિય પણ બન્યાં છે અને આજે પણ લોકો તેને સાંભળે છે.