Bigg Boss: માલતી ‘લેસ્બિયન’ છે કહીને ફસાઈ ગઈ કુનિકા સદાનંદ ! સોશિયલ મીડિયામાં મચ્યો હોબાળો

બિગ બોસ 19ની ફાઈનલ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચાહકોમાં બિગબોસનો ક્રેઝ વધી રહ્યો છે. જોકે, કુનિકા સદાનંદ દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણીએ હવે શોનું ટેમ્પ્રામેન્ટ વધારી દીધું છે. કુનિકાએ ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહરની જાતીયતા પર ટિપ્પણી કરી હતી. કુનિકાએ, તાન્યાને કહ્યું કે તેણીને ખાતરી છે કે માલતી 'લેસ્બિયન' છે. ચાહકોએ હવે આ ટિપ્પણી માટે કુનિકાને ભારે ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

| Edited By: | Updated on: Nov 16, 2025 | 2:17 PM
4 / 8
કુનિકાના દાવા પર તાન્યાએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જો કે, હવે જ્યારે આ વાતચીત બીગ બોસના એપિસોડમાં સામે આવી છે, ત્યારે દર્શકો તેના પર વ્યાપક ટિપ્પણીઓ કરી રહ્યા છે. બીગ બોસના એપિસોડની આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.

5 / 8
માલતીના ચાહકો અને બિગ બોસના ચાહકોને કુનિકાનો આ અભિપ્રાય બિલકુલ પસંદ નથી આવ્યો.  તેઓએ કુનિકાના દાવા પર ભારે નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કર્યું. એક યુઝરે કહ્યું, "કોઈની જાતીયતા પર સવાલ ઉઠાવનાર કુનિકા કોણ છે?"

6 / 8
માલતીના ભાઈ અને ક્રિકેટર દીપક ચહરના ચાહકોએ પણ કુનિકાને સોશિયલ મીડિયા પર ઘેરી છે. જોકે, દરેક વ્યક્તિ કહી રહ્યું છે કે, કુનિકા જાણી જોઈને દર વખતે હોબાળો મચાવે છે. તેમ આ મુદ્દો પણ જાણી જોઈને છેડ્યો છે.

7 / 8
ચાહકોમાં 'બિગ બોસ 19'નો ક્રેઝ વધી રહ્યો છે. જેમ જેમ શો આગળ વધે છે તેમ તેમ તેના સ્પર્ધકો વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બની રહ્યી છે. ઘરમાં અનેક ટાસ્ક સાથે તણાવ વધી રહ્યો છે. આ અઠવાડિયે, વીકેન્ડ કા વાર પહેલા પણ ઘરમાં ઘણો હંગામો થયો છે.

8 / 8
જોકે, માલતી વિશે કુનિકાની ટિપ્પણીએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. વીકેન્ડ કા વારમાં આ મુદ્દો રોહીત શેટ્ટીએ ઉઠાવ્યો હતો. જો કે, આ વખતે, સલમાન ખાનને બદલે રોહિત શેટ્ટી વીકેન્ડ કા વાર હોસ્ટ કરી રહ્યા છે.

Published On - 12:08 pm, Sun, 16 November 25