Shehnaaz Gillનો Bhumro વીડિયો સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ, લોકોએ કહ્યું આંખો માટે કેન્સર!

|

Feb 12, 2021 | 5:23 PM

પ્રખ્યાત પંજાબી સિંગર, એક્ટર અને બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે.

Shehnaaz Gillનો Bhumro વીડિયો સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ, લોકોએ કહ્યું આંખો માટે કેન્સર!
Shehnaaz Kaur Gill

Follow us on

પ્રખ્યાત પંજાબી સિંગર, એક્ટર અને બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ચાહકોમાં ચર્ચામાં રહેવા માટે રસપ્રદ પોસ્ટ્સ શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં જ શહનાઝે આવી જ પોસ્ટને કારણે જબરદસ્ત હેડલાઈન્સ બનાવી છે, તેણે સોશિયલ મીડિયા પર કાશ્મીરમાં તેના ભૂમરો શુટનો એક મ્યુઝિક વીડિયો શેર કર્યો હતો અને તે ટ્રોલનો શિકાર બની હતી.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શહનાઝ ગિલ હાલમાં પોતાના નવા પ્રોજેક્ટના શૂટિંગ માટે કાશ્મીર પહોંચ્યા છે. આ સમય દરમિયાન તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે રિતિક રોશન અને પ્રીતિ ઝિંટાના ‘મિશન કાશ્મીર’ના પ્રખ્યાત ગીત ‘બમ્બરો’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો શેર કરતાં શહેનાઝે લખ્યું છે – ‘જ્યારે તમે કાશ્મીરમાં હોવ ત્યારે તેમની રીતને અનુસરો! મારે પૃથ્વી પર સ્વર્ગમાં આ ઐતિહાસિક ગીત પર નાચવું છે.

 

 

 

 

લોકો શહનાઝના આ વીડિયોનો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોને આ વીડિયો ખૂબ ગમ્યો, જ્યારે ઘણા લોકોએ શહનાઝને જોરદાર ટ્રોલ કરી. લોકો કહે છે કે આ ગીત અને વીડિયોનો કાશ્મીર સાથે કોઈ લેવા-દેવા નથી.

 

 

 

એક યુઝરે આ વીડિયોને ‘આંખો માટે કેન્સર’ પણ ગણાવ્યો હતો. બીજાએ લખ્યું – ‘ન અમારું સંગીત, ન અમારું પોશાક – ફક્ત એક સ્ટંટ’. જોકે, લોકો તરફથી મળેલા આવા પ્રતિસાદ અંગે શહનાઝ ગિલની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Next Article