અમિતાભ બચ્ચન પોતાની કરોડોની સંપત્તિનું શું કરશે? જાણો શું કહ્યું બીગ-બીએ..

|

Aug 24, 2019 | 11:22 AM

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેની સાદગી માટે પણ ચર્ચામાં છે. અમિતાભ પાસે કરોડોની સંપત્તિ છે. કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને જાહેર કર્યું છે કે તેઓ તેમની સંપત્તિનું શું કરશે? રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન […]

અમિતાભ બચ્ચન પોતાની કરોડોની સંપત્તિનું શું કરશે? જાણો શું કહ્યું બીગ-બીએ..

Follow us on

બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેની સાદગી માટે પણ ચર્ચામાં છે. અમિતાભ પાસે કરોડોની સંપત્તિ છે. કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને જાહેર કર્યું છે કે તેઓ તેમની સંપત્તિનું શું કરશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
સમાજસેવિકા સિંધુતાઇ શુક્રવારે તેમની પુત્રી મમતા સાથે કેબીસીમાં હાજરી આપી હતી. શોમાં અમિતાભ સિંધુતાઈને પૂછે છે કે શું તમારા આશ્રમમાં પુત્રીઓ કે પુત્રો વધારે છે. આ સવાલ પર સિંધુતાઈએ કહ્યું કે દીકરીઓ વધારે છે. આ પછી અમિતાભ સિંધુતાઈને એક નાની છોકરી વિશે પુછે છે, જેને કેટલાક લોકોએ સિંધુતાઇના આશ્રમમાં છોડી દીધી હતી. તે એટલી માંદી હતી કે તેને 10 દિવસ સુધી આઈસીયુમાં રાખવી પડી હતી પરંતુ તે બચી ગઈ હતી. આ કિસ્સો સાંભળીને અમિતાભ ભાવુક થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમિતાભ કહે છે કે ઘણી વખત મે કહ્યું છે અને આજે ફરી કહુ છું કે જ્યારે હું મરી જઈશું ત્યારે મારી પાસે જે પણ સંપત્તિ છે તે મારા બે સંતાન છે એક દીકરો અને એક દીકરી બંનેને અડધું-અડધું આપીશ. બંને સંતાનોને સરખું જ મળશે. અમિતાભ બચ્ચન તેમના બંને સંતાનોની ખૂબ નજીક છે. તે ઘણી વાર શ્વેતા અને અભિષેક સાથે સોશિયલ મીડિયા પર તેની ખાસ પળોના ફોટો શેર કરે છે.

આ પણ વાંચો: દેશની મહત્વની 6 યોજનાઓની વાત કરવામાં આવશે ત્યારે અરુણ જેટલીને યાદ કરાશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article