SCAM 1992 પછી હવે આ ફિલ્મમાં જોવા મળશે પ્રતિક ગાંધી, જેકી શ્રોફ સાથે કરી રહ્યા છે શૂટિંગ

|

Jan 25, 2021 | 4:38 PM

Scam 1992થી ભારતભરમાં અભિનયનો ડંકો વગાડ્યા બાદ ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધી નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.

SCAM 1992 પછી હવે આ ફિલ્મમાં જોવા મળશે પ્રતિક ગાંધી, જેકી શ્રોફ સાથે કરી રહ્યા છે શૂટિંગ
પ્રતિક ગાંધી

Follow us on

Scam 1992થી ભારતભરમાં અભિનયનો ડંકો વગાડ્યા બાદ ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધી નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ નવી ફિલ્મમાં તેઓ જેકી શ્રોફ સાથે જોવા મળશે. આમ જોવા જઈએ તો આ ફિલ્મમાં ત્રણ જનરેશનના ગુજરાતી એક્ટર જોવા મળશે. ફિલ્મનું નામ છે “અતિથી ભૂતો ભવ’. આ એક કોમેડી ફિલ્મ હશે જેને લઈને પ્રતિક ખુબ એકસાઈટેડ છે.

જેકી શ્રોફ સાથે કરી રહ્યા છે શૂટ

ડિરેક્ટર હાર્દિક ગજ્જર આ ફિલ્મને નિર્દેશ કરશે. જાણકારી મુજબ જેકી શ્રોફના પિતા ગુજરાતી હતા. જ્યારે શર્મીન સેગલ પણ આમ જોવા જઈએ તો ગુજરાતી છે. શર્મીન સંજય લીલા ભંસાલીની ભણી છે. આ ત્રણ એક્ટર આ ફિલ્મમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણે એક્ટર મથુરામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. આ એક કોમેડી ફિલ્મ હશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્કેમ 1992થી પ્રિતિક ગાંધી ખૂબ પ્રખ્યાત થયા છે. લોકોને તેનું કામ ખૂબ ગમ્યું છે. આવી સ્થિતિમાં, ચાહકો હવે આતુરતાથી તેમના અન્ય પ્રોજેક્ટ્સની રાહ જોઈ રહ્યા છે. આ બાજુ ગુજરાતમાં તો તેઓ પોતાના અભિનયનો ડંકો વગાડી જ ચુક્યા છે. રોંગ સાઈડ રાજુને ભાગ્યે જ કોઈ હશે જે ઓળખતું નહીં હોય.

Next Article