Aditya Roy Kapur એ કેમ 4 મહિના સુધી કુંગફુ અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લેવી પડી, જાણો કારણ

બોલિવૂડ અભિનેતા આદિત્ય રોય કપૂરે વર્ષ 2020 માં મલંગની રિલીઝ થકી સાબિત કરી દીધું છે કે જેટલી સુંદર રીતે રોમાંટિક પાત્ર ભજવી શકે છે

Aditya Roy Kapur એ કેમ 4 મહિના સુધી કુંગફુ અને શસ્ત્રો ચલાવવાની તાલીમ લેવી પડી, જાણો કારણ
Adity Roy Kapur
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 06, 2021 | 2:37 PM

બોલિવૂડ અભિનેતા આદિત્ય રોય કપૂરે વર્ષ 2020માં મલંગની રિલીઝ થકી સાબિત કરી દીધું છે કે જેટલી સુંદર રીતે રોમાંટિક પાત્ર ભજવી શકે છે એટલી જ સુંદર રીતે એક્શન ભૂમિકા કરવી તેમના માટે બહુ મુશ્કેલ નથી. તેની એક્શનની શૈલીને પગલે તે ટૂંક સમયમાં ઓમ ફિલ્મમાં જોવા મળશે. અહેમદ ખાનના નિર્માણમાં બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન કપિલ વર્મા કરી રહ્યા છે.

ફિલ્મ વિશેની વાતચીત દરમિયાન કપિલે કહ્યું કે આદિત્ય રોય કપુર ઓમ માટે ચાર મહિના સુધી કુંગફૂ શિ્ખ્યા છે. ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થયું હતું અને કપિલ વર્માએ તેના વિશે કહ્યું હતું કે, ” તે દિવસે જિમ બંધ હોવાથી આદિત્યના ઘરે જિમ સેટઅપ કર્યું અને ચાર મહિના સુધી તેણે કુંગફુ, તાઈ ચી અને શસ્ત્રો હૈંડલ કરવાનું શીખ્યા. ”

ફિલ્મના નિર્માતા અહેમદ ખાને આદિત્ય માટે બાંદ્રામાં એક ડાન્સ હોલ બુક કરાવ્યો હતો, જેમાં તે તેના ત્રણ પ્રશિક્ષકો સાથે દરરોજ 2 કલાક પ્રેક્ટિસ કરતા હતા. આમાંથી બે ટ્રેનર્સ વિવિધ માર્શલ આર્ટના હતા અને ત્રીજા એક તેમને સ્ટ્રેચિંગ અને કાર્ડિયોમાં મદદ કરી. આટલું જ નહીં, નિર્માતાઓએ આદિત્ય માટે એક રસોઇયાને રાખ્યો જે તેમને ફિલ્મમાં જબરદસ્ત ફિઝીક ગેન કરવામાં મદદ કરે.

મુકેશ અંબાણીના Jio યુઝર્સને મોટો ઝટકો, આ સસ્તો રિચાર્જ પ્લાન થયો બંધ
મની પ્લાન્ટને ચોરી કરીને લગાવવાથી શું થાય? જાણો રહસ્ય
માથાના વાળ ખરતા રોકશે આ 3 સિક્રેટ ટ્રીક, જાણો
વ્હિસ્કી પીવાથી શરીરમાં થાય છે ચમત્કારિક ફાયદા, જાણો
કેરીની ગોટલી ફેકી ન દેતા, ફાયદા જાણશો તો દંગ રહી જશો
લગ્ન બાદ ઇસ્લામ ધર્મ કબુલશે સોનાક્ષી સિન્હા ? ઝહીરના પિતાએ કહી દીધી મોટી વાત

ગોરેગાંવમાં બનાવ્યો વિશાળ સેટ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં આદિત્ય રોય કપૂરે તેની આગામી ફિલ્મ માટે સખત મહેનત કરી છે. ફિલ્મના ક્લાઇમેક્સનું શૂટિંગ 15 દિવસમાં કરવામાં આવશે, જેના માટે તાજેતરમાં ગોરેગાંવ ફિલ્મ સિટીમાં એક વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. અહેમદ ખાને જણાવ્યું કે તેઓ બાયો બબલમાં શૂટિંગ કરી રહ્યા છે અને આખા યુનિટને ગોરેગાંવની લક્ઝરી હોટલમાં સમાવી લેવામાં આવ્યા છે.

Latest News Updates

આ 4 રાશિના જાતકોને આજે ધન લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે ધન લાભના સંકેત
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
રોંગ સાઈડ રાજુઓ ચેતજો, નહીં તો પોલીસ હવે વાહન જપ્તી સાથે કરશે ધરપકડ
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
ગધેડાને માન આપવું પડે એવો સમય આવ્યો, ગદર્ભ કરાવી રહ્યા છે લાખોની કમાણી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આવતીકાલથી અતિભારે વરસાદની આગાહી
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જ્યાંથી જીવાત નીકળી તેમને નોટિસ ફટકારાશે, ફૂડ કમિશનરનું નિવેદન, જુઓ
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
જવાહર ચાવડાનો થયો મોહભંગ, સોશિયલ મીડિયામાંથી હટાવ્યુ ભાજપનું ચિહ્ન
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાને લઈ ભક્તોની ભીડ ઉમટી, જુઓ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
વિદેશી પાર્સલ માંથી ઝડપાયુ 3.50 કરોડનું લિક્વિડ ડ્રગ્સ
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
NEETમાં ગેરરીતિ સામે હવે ABVPએ સરકાર સામે માંડ્યો મોરચો- VIDEO
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, જુઓ-Video
g clip-path="url(#clip0_868_265)">