અભિનેતા Salman Khanએ Katrina Kaifની બહેન Isabelleને આપ્યા આશીર્વાદ, જાણો તેને શું લખ્યું

|

Jan 22, 2021 | 9:43 PM

કેટરિના કૈફને તેની કારકિર્દીમાં મદદ કરનાર અભિનેતા સલમાન ખાને હવે તેની બહેન ઈસાબેલ કૈફને આશીર્વાદ પણ આપ્યા છે. ઈસાબેલની પહેલી ફિલ્મ 'સુસ્વગતમ ખુશમાદિદ'ના ફર્સ્ટ લુકના પ્રસંગે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો છે.

અભિનેતા Salman Khanએ  Katrina Kaifની બહેન Isabelleને આપ્યા આશીર્વાદ, જાણો તેને શું લખ્યું

Follow us on

કેટરિના કૈફને તેની કારકિર્દીમાં મદદ કરનાર અભિનેતા સલમાન ખાને હવે તેની બહેન ઈસાબેલ કૈફને આશીર્વાદ પણ આપ્યા છે. ઈસાબેલની પહેલી ફિલ્મ ‘સુસ્વગતમ ખુશમાદિદ’ના ફર્સ્ટ લુકના પ્રસંગે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના અભિનેતા પુલ્કિત સમ્રાટ અને ઈસાબેલની તસવીર સાથેનું પોસ્ટર શેર કરતાં સલમાન ખાને લખ્યું કે, અરે વાહ પુલકુ અને ઈસા … તમે બન્ને સુસ્વાગતમ ખુશમિદનામાં એક સાથે ખૂબ સારા દેખાવ છો. અભિનંદન અને ઓલ ધ બેસ્ટ ભગવાનનાં આર્શીવાદ રહે.

 

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સલમાન ખાનની આ પોસ્ટ પર ટિપ્પણી કરતાં ઈસાબલે તેમનો આભાર માન્યો છે. હાથ જોડીને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કર્યો. આજે વહેલી સવારે આ ફિલ્મનો પહેલો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનો લુક શેર કરતાં ઈસાબલે લખ્યું, ‘નમસ્તે-અદાબા. તમને ટૂંક સમયમાં મળીશું! તમારા સાથે પ્રથમ લુક શેર કરવામાં આનંદ છે. પુલકિત સમ્રાટ અને ઈસાબેલ અભિનીત આ ફિલ્મ સામાજિક સમરસતાના સંદેશ પર આધારિત છે. પુલ્કિત સમ્રાટ દિલ્હીનો છોકરો અમનનો રોલ કરશે. આ સાથે જ ઈસાબેલ કૈફ આગ્રા શહેરમાં રહેતા નૂરની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

 

Published On - 9:40 pm, Fri, 22 January 21

Next Article