લો બોલો, ગમનું ગીત અને તે પણ ખુશીના અંદાઝમાં? ગૌહર-ઝૈદના લગ્નમાં ઈસ્માઈલ દરબારે બતાવી ગાયીકી

|

Dec 25, 2020 | 5:04 PM

આજે બોલીવૂડની અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ દરબાર આજે લગ્ન સબંધમાં જોડાઈ ગયા છે. કોરોનાના લોકડાઉન દરમિયાન બંને પ્રેમ સબંધમાં પડ્યા અને આજે એટલે કે 25 ડિસેમ્બરે બંનેએ લગ્ન કરી લીધા છે. 22 ડિસેમ્બરથી લગ્નની ધાર્મિક વિધિઓ શરુ થઇ ગઈ હતી. ઝૈદ દરબાર પ્રખ્યાત મ્યુઝીક કમ્પોઝર ઈસ્માઈલ દરબારના પુત્ર છે. ઈસ્માઈલ દરબારે દેવદાસ, હમ દિલ […]

લો બોલો, ગમનું ગીત અને તે પણ ખુશીના અંદાઝમાં? ગૌહર-ઝૈદના લગ્નમાં ઈસ્માઈલ દરબારે બતાવી ગાયીકી

Follow us on

આજે બોલીવૂડની અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ દરબાર આજે લગ્ન સબંધમાં જોડાઈ ગયા છે. કોરોનાના લોકડાઉન દરમિયાન બંને પ્રેમ સબંધમાં પડ્યા અને આજે એટલે કે 25 ડિસેમ્બરે બંનેએ લગ્ન કરી લીધા છે. 22 ડિસેમ્બરથી લગ્નની ધાર્મિક વિધિઓ શરુ થઇ ગઈ હતી. ઝૈદ દરબાર પ્રખ્યાત મ્યુઝીક કમ્પોઝર ઈસ્માઈલ દરબારના પુત્ર છે. ઈસ્માઈલ દરબારે દેવદાસ, હમ દિલ દે ચુકે સનમ જેવા અનેક હીટ ફિલ્મોમાં મ્યુઝીક આપ્યું છે. હાલમાં ગૌહરઝૈદ ના લગ્નની સંગીત સંધ્યાનો એક વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય


જેમાં ઈસ્માઈલ દરબાર તડપ તડપ કેગીત ગાતા નજર આવી રહ્યા છે. સંગીત સંધ્યામાં ઝૈદના પિતા અને ગૌહરના સસરા ઈસ્માઈલ દરવારે પોતાની ગાઇકીનો જાદુ ચલાવ્યો હતો. પરંતુ એમને એક ગીત એવું ગયું કે વિડીયો થઇ ગયો વાયરલ અને લોકો એ કમેન્ટમાં પૂછ્યું કે લગ્નનો પ્રસંગ છે કે તલાકનો? ઈસ્માઈલ દરબારનો આ વિડીઓ જોઇને તો એવું લાગી રહ્યું છે કે આ ગામનું ગીત એમણે ખુશીના અંદાઝમાં રજુ કર્યું છે. ગૌહર અને ઝૈદ લગ્ન સબંધમાં આજે બંધાઈ ગયા છે. કહેવાય છે કે પ્રેમ કોઈ ઉમર નથી જોતું. આ જોડીમાં પણ કૈંક એવું જ છે ઝૈદ કરતા ગૌહર ખાન 12 વર્ષ મોટી છે.

 

Next Article