Gujarat Election 2022: ભાજપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી , ભાજપે ‘જૂનુ એટલું સોનું’ના ન્યાયે જૂના ઉમેદવારો પર નાંખી કમળ ખિલવવાની જવાબદારી
ભાજપ દ્વારા (BJP) સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે. આ ઉમેદવારો એવા છે જે જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીના ઉમેદવારોના નામ જોતા જ સમજાઈ ગયું છે કે ભાજપ આ ચૂંટણીમાં જૂના ઉમેદવારને જ રીપીટ કર્યા છે તો કેટલાક સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે. આ ઉમેદવારો એવા છે જે જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે. ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ નામ પસંદ કરવામાં આવ્યા હતા. 182 માંથી 160 બેઠકની યાદી જાહેર કરી છે જેમાં 14 મહિલાઓ તેમજ 13 એસસી 24એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો 38 બેઠકો પર પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં 4 ડોકટર ઉમેદવાર છે અને 4 પીએચડી ઉમેદવાર છે.
ભાજપે જાહેર કરેલા તમામ ઉમેદવારોની યાદી આ મુજબ છે
ઘાટલોડીયા – ભૂપેન્દ્ર પટેલ
અબડાસા – પ્રધ્યુમનસિંહ જાડેજા
માંડવી – અનિરુદ્ધ ભાઈલાલ દવે
ભૂજ – કેશુભાઈ પટેલ
અંજાર – ત્રિકમ છાંગા
ગાંધીધામ – માલતી મહેશ્વરી
લીંબડી – કિરીટસિંહ રાણા
ચોટીલા – શામજી ચૌહાણ
ધાંગધ્રા – પ્રકાશ વરમોરા
મોરબી – કાંતિલાલ અમૃતિયા
ટંકારા – દૂર્લભજી દેથરીયા
વાંકાનેરા – જીતુ સોમાણી
રાજકોટ ઈસ્ટ – ઉદયકુમાર પ્રતાપભાઈ કાંગર
રાજકોટ પશ્ચિમ – દર્શિતા શાહ
રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
રાજકોટ ગ્રામીણ – બાનુબેન બાવરીયા
જસદણ – કુંવરજી બાવળીયા
ગોંડલ – ગીતાબા જાડેજા
જેતપુર – જયેશ રાદડીયા
કાલાવાડ – મેઘજી ચાવડા
જામનગર ગ્રામીણ – રાઘવજી પટેલ
જામનગર – રીવાબા જોડેજા
જામનગર દક્ષિણ – દિવ્યેશ રણછોડભાઈ
જામજોધપુર – ચીમનભાઈ સાપરીયા
દ્રારકા – પબુભા માણેક
પોરૂબંદર – બાબુભાઈ બોખરીયા
માણાવદર – જવાહર ચાવડા
જુનાગઢ – સંજય કોરડીયા
વિસાવદર – હર્ષદભાઈ રીબડીયા
કેશોદ – દેવા માલમ
માંગરોલ – ભગવાનજી કરગડીયા
સોમનાથ – માનસિંગ મેરામણભાઈ
તલાળા – ભગા બારડ
કોડીનાર – ડૉ. પ્રધ્યુમન વાજા
ઉના – કાલુ રાઠોડ
ધારી – જયસુખ કાકડીયા
અમરેલી – કૌશિક વેકરીયા
લાઠી – જનક તલાવીયા
સાવરકુંડલા – મહેશ કસવાલા
રાજુલા – હીરાભાઈ સોલંકી
મહુવા – શિવાભાઈ ગોહીલ
તળાજા – ગૌતમ ચૌહાણ
ગારીયાધાર – કેશુભાઈ નાકરાણી
પાલિતાણા – બિકાભાઈ રવજીભાઈ બારૈયા
ભાવનગર- પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્ચિમ- જીતુ વાઘાણી
ગઢડા – શંભુપ્રસાદ ટુંડીયા
બોટાદ – ઘનશ્યામ પ્રાગજી વિરાણી
જંબુસર – દેવકિશોરદાસ સાધુ
વાગરા – અરુણસિંહ રાણા
ઝઘડીયા – રીતેશ વસાવા
ભરુચ – રમેશ મિસ્ત્રી
અંકલેશ્વર – ઈશ્વરસિંહ પટેલ
ઓલપાડ – મુકેશ પટેલ
માંગરોળ – ગણપત વસાવા
માંડવી – કુંવરજી હળપતિ
કામરેજ – પ્રફૂલભાઈ પાનસેરીયા
સુરત – અરવિંદ રાણા
સુરત ઉત્તર – કાંતિભાઈ
સુરત વરાછા – કિશોર કાનાણી
કરંજ – પ્રવીણ ઘોઘારી
લિંબાયત – સંગીતા પાટીલ
ઉધના – મનુ પટેલ
મજૂરા – હર્ષ સંઘવી
કતારગામ – વિનોદભાઈ મોરડીયા
સુરત પશ્ચિમ – પૂર્ણેશ મોદી
બારડોલી – ઈશ્વર પરમાર
મહુવા – મોહનભાઈ ઢોડીયા
વ્યારા – મોહનભાઈ કોકણી
ડાંગ – વિજય પટેલ
જલાલપોર – રમેશ પટેલ
નવસારી – રાકેશ દેસાઈ
ગણદેવી – નરેશ પટેલ
વાંસદા – પીયુષ પટેલ
ધરમપુર – અરવિંદ પટેલ
વલસાડ – ભરત પટેલ
પારડી – કનુ દેસાઈ
કપરાડા – જીતુ ચૌધરી
ઉંમરગામ – રમણલાલ પાટકર
બીજા તબક્કાની યાદીના નામો
વાવ – સ્વરુપજી ઠાકોર
થરાદ- શંકર ચૌધરી
ધાનેરા – ભગવાનજી ચૌધરી
દાંતા – લઘુ પારઘી
વડગામ – મણિભાઈ વાઘેલા
પાલનપુર – અનિકેત ઠાકર
ડીસા – પ્રવીણ માળી
દિયોદર – કેશોદ ચૌહાણ
કાંકરેજ – કિર્તીસિંહ વાઘેલા
ચાણસ્મા – દિલીપ ઠાકોર
સિદ્ધપુર -બળવંતસિંહ રાજપૂત
ઉંઝા- કે.કે. પટેલ
વિસનગર- ઋષિકેશ પટેલ
બેચરાજી – સુખાજી ઠાકોર
કડી – કરશનભાઈ સોલંકી
મહેસાણા -મૂકેશ પટેલ
વિજાપુર – રમણભાઈ પટેલ
ઈડર – રમણલાલ વોરા
ખેડબ્રહ્મા – અશ્વિની કોટવાલ
ભીલોડા – પૂનમચંદ બરંડા
મોડાસા – ભીખુભાઈ પરમાર
બાયડ – ભીખીબેન પરમાર
પ્રાંતિજ – ગજેન્દ્રસિંહ
દહેગામ – બલરાજસિંહ
વિરમગામ – હાર્દિક પટેલ
વેજલપુર- અમિત ઠાકર
એલિસબ્રિજ – અમિત શાહ
નારણપુર – જીતેન્દ્ર પટેલ
નિકોલ – જગદીશ વિશ્વકર્મા
નરોડા – પાયલબેન કુકરાણી
ઠક્કરબાપા નગર – કંચનબેન રાદડીયા
બાપુનગર – દિનેશસિંહ
અમરાઈવાડી- હસમુખ પટેલ
દરીયાપુર – કૌશિક જૈન
જમાલપુર – ભૂષણ ભટ્ટ
મણિનગર – અમૂલ ભટ્ટ
દાણીલીમડા – નરેશ વ્યાસ
સાબરમતી – હર્ષદ પટેલ
અસારવા – દર્શના વાઘેલા
દસક્રોઈ – બાબુભાઈ પટેલ
ધોળકા – કિરિટસિંહ ડાભી
ધંધુકા – કાલુભાઈ ડાભી
બોરસરદ – રમણભાઈ સોલંકી
અંકલાવ – ગુલાબસિંહ પઢીયાર
આણંદ – યોગેશ પટેલ
સોજિત્રા – વિપૂલ પટેલ
માતર – કલ્પેશ પરમાર
નડીયાદ – પંકજ દેસાઈ
મહુધા – સંજયસિંહ મહીડા
ઠાસરા – યોગેન્દ્રસિંહ પરમાર
કપડવંજ – રાજેશ ઝાલા
બાલાસિનોર – માનસિંહ ચૌહાણ
લુણાવાડા – જિજ્ઞેશ કુમાર સેવક
સંતરામપુર – કુબેર ડીંડોર
મોરવા હડફૃ – નીમિષા બેન સુથાર
કાલોર – ફતેસિંહ ચૌહાણ
હાલોલ – જયદ્રથસિંહ પરમાર
ફતેપુરા – રમેશ કટારા
લીમખેડા – શૈલેષ ભાગોર
દાહોદ – કનૈયાલાલ કિશોરી
દેવગઢ બારીયા – બચુ ખાબડ
સાવલી – કેતન ઈનામદાર
વાઘોડીયા – અશ્વિનીભાઈ પટેલ
છોટાઉદેપુર – રાજેન્દ્રસિંહ રાઠવા
સંખેડા – અભયસિંહ તડવી
ડભોઈ – શૈલેષ મહેતા
વડોદરા – મનીષા વકીલ
અકોટા – ચૈતન્ય દેસાઈ
રાવપુરા – બાલકૃષ્ણ શુક્લ
કરજણ – અક્ષય પટેલ