UPSC CSE Main 2020 Result : સિવિલ સર્વિસ મેઇન પરીક્ષાનું પરિણામ જાહેર,આ રીતે કરો ચેક

|

Mar 23, 2021 | 8:10 PM

UPSC CSE Main 2020 Result : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે.

UPSC CSE Main 2020 Result : સિવિલ સર્વિસ મેઇન પરીક્ષાનું પરિણામ જાહેર,આ રીતે કરો ચેક
UPSC CSE Main Result File Image

Follow us on

UPSC CSE Main 2020 Result : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે. સિવિલ સર્વિસિસ મેઇન પરીક્ષા તારીખ 08 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી 2021 ની વચ્ચે લેવામાં આવી હતી.

આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા 12 ફેબ્રુઆરી 2020 થી શરૂ થઈ હતી. યુપીએસસી સીએસઈ પ્રિલીમ પરીક્ષાના ઉમેદવારો માટે 04 ઓક્ટોબર 2020 ના રોજ લેવામાં આવી હતી, જેના પરિણામ 23 ઓક્ટોબર 2020 ના રોજ જાહેર થયાં હતાં. પ્રિલિમ પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારો, 08 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી 2021 દરમિયાન યોજાયેલી મેઇન્સની પરીક્ષા આપી હતી. હવે મુખ્ય પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.

UPSC CSE Main 2020 Result : પરિણામ ચકાસવા માટે નીચે આપેલા પગલાંને અનુસરો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પ્રથમ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
હોમ પેજ પર ‘લેખિત પરિણામો’ માટેની લિંક પર ક્લિક કરો.
હવે પરીક્ષાના લેખિત પરિણામ પર જાઓ.
અહીં ‘સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2020’ પર ક્લિક કરો.
હવે પરિણામનું પીડીએફ ફોર્મેટ ખુલશે.
ઉમેદવારો તેમના રોલ નંબરની મદદથી પરિણામ ચકાસી શકે છે.
પરિણામની પીડીએફ ડાઉનલોડ કરો અથવા પ્રિંટઆઉટ લો.

Published On - 8:08 pm, Tue, 23 March 21

Next Article