GSEB 12th Result 2021 : આખા રાજ્યમાં સુરત શહેરનું સર્વશ્રેષ્ઠ પરિણામ, 546 વિદ્યાર્થીઓને A1, 2547 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો

Gujarat Board Class 12 Result 2021 : ધોરણ 12 સાયન્સનું પરિણામમાં સુરતમાંથી કુલ 13,733 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. E2 ગ્રેડમાં આખા રાજ્યમાં 4 વિદ્યાર્થીઓ છે જેમાંથી 1 વિદ્યાર્થી સુરતનો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 10:54 AM

SURAT : ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર (Gujarat Board Class 12 Result 2021) જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ-12 સાયન્સના પરિણામની વાત કરીએ ગુજરાતમાં 3245 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. આખા રાજ્યમાં સુરત શહેરનું સર્વશ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. ધોરણ-12 સાયન્સનું સુરતનું પરિણામ જોઈએ તો 546 વિદ્યાર્થીઓને A1, 2547 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. શહેરની આશાદીપ ગ્રૂપ ઓફ સ્કૂલ (Ashadeep Group of Schools)ના 137 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. ધોરણ 12 સાયન્સમાં સુરતમાંથી કુલ 13,733 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. E2 ગ્રેડમાં આખા રાજ્યમાં 4 વિદ્યાર્થીઓ છે જેમાંથી 1 વિદ્યાર્થી સુરતનો છે.

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">