AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career in Artificial Intelligence : ફ્રીમાં કરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની ટ્રેનિંગ, આ રીતે કરો રજીસ્ટ્રેશન

Career in Artificial Intelligence : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તાલીમ મેળવવા માટે યુવાનો 14 ઓગસ્ટ 2023 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું રહેશે.

Career in Artificial Intelligence : ફ્રીમાં કરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની ટ્રેનિંગ, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Career in Artificial Intelligence
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:36 AM
Share

Career in Artificial Intelligence : ભારત સરકારે દેશના યુવાનોના કૌશલ્યોમાં વધારો કરવાના આશયથી મફત AI-આધારિત તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામને AI for India 2.0 નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે તેની શરૂઆત કરી હતી. આ તાલીમ ઓનલાઈન ઉપલબ્ધ થશે. આમ કરનાર યુવાનો AI વિશે પ્રાથમિક માહિતી મેળવી શકશે અને તેઓને તેમની કારકિર્દીમાં પણ તેનો લાભ મળશે.

આ પણ વાંચો : Impact of Artificial Intelligence : ટેક્નોલોજી સેક્ટરમાં આવશે નોકરીઓ, એજ્યુકેશન સેક્ટરમાં પણ આવશે બદલાવ, જાણો AI પર Microsoft CEOએ શું કહ્યું

નવ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ

તેની શરૂઆત વિશ્વ યુવા કૌશલ્ય દિવસ એટલે કે 15 જુલાઈએ થઈ હતી. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયની દેખરેખ હેઠળ શરૂ થયેલ આ કાર્યક્રમ સ્કિલ ઈન્ડિયા, IIT મદ્રાસ, IIM અમદાવાદની કંપની GUVIનું સંયુક્ત સાહસ છે. દેશની ભૌગોલિક પરિસ્થિતિઓ અને બહુભાષી હોવાને કારણે, હાલમાં તે નવ ભારતીય ભાષાઓ અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, મરાઠી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે.

AI યુવાનો સુધી પહોંચશે

આ કાર્યક્રમનો હેતુ દેશના દરેક ભાગમાં પહોંચવાનો છે. AI વિશેની માહિતી વધુને વધુ યુવાનો સુધી પહોંચાડવી પડશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે પ્રાદેશિક ભારતીય ભાષાઓ દ્વારા આ કામ ખૂબ જ સરળ બનાવી શકાય છે. યુવાનોને સશક્ત બનાવી શકાય છે. જો પ્રોગ્રામ સફળ થશે, તો તેને અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ રીતે કરો રજીસ્ટ્રેશન

આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. કોઈપણ Students આપેલી લિંક (https://www.guvi.in/ai-for-india/#tatsu-section-V6VE9tukoeI) પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. માગેલી માહિતી ભરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો. 15મી ઓગસ્ટે વર્ચ્યુઅલ ઈવેન્ટમાં જોડાઓ અને આપેલા સમય મુજબ પ્રોજેક્ટ સબમિટ કરો. 14 ઓગસ્ટ 2023 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. તે પછી રજીસ્ટ્રેશન બંધ થઈ જશે. તમારે શીખવા માટે ઓનલાઈન ઉપલબ્ધ હોવું જોઈએ. તમામ સામગ્રી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર સફળ યુવાનોને ઈન્ટર્નશીપની તક પણ આપવા જઈ રહી છે. કોર્સ પૂરો કર્યા બાદ સરકાર દ્વારા એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જેનો ઉપયોગ યુવાનો તેમની કારકિર્દી દરમિયાન ગમે ત્યારે, ગમે ત્યાં કરી શકે છે.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">