દિવાળીના તહેવારને લઈને ગુના અટકાવવા માટે વડોદરા પોલીસનો ખાસ એક્શન પ્લાન, જુઓ VIDEO

|

Oct 17, 2019 | 9:55 AM

 દિવાળીનો તહેવાર હવે દૂર નથી. ત્યારે દિવાળીના તહેવારને લઈને વડોદરામાં કોઈપણ પ્રકારના અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેના પગલે સ્પેશિયલ પેટ્રોલિંગ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 100 વેન અને 100 બાઈક દ્વારા શહેરના નક્કી કરેલા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ થશે અને નક્કી કરેલા 58 પોઈન્ટ સહિત શહેરના […]

દિવાળીના તહેવારને લઈને ગુના અટકાવવા માટે વડોદરા પોલીસનો ખાસ એક્શન પ્લાન, જુઓ VIDEO

Follow us on

દિવાળીનો તહેવાર હવે દૂર નથી. ત્યારે દિવાળીના તહેવારને લઈને વડોદરામાં કોઈપણ પ્રકારના અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. જેના પગલે સ્પેશિયલ પેટ્રોલિંગ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 100 વેન અને 100 બાઈક દ્વારા શહેરના નક્કી કરેલા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ થશે અને નક્કી કરેલા 58 પોઈન્ટ સહિત શહેરના આંતરિક રસ્તાઓમાં રાત્રે 12 વાગ્યાથી વાહનોનું ચેકિંગ પણ કરાશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાથે જ તહેવારને લઈને જવેલર્સ એસોસિયેશન અને આંગડિયા પેઢીના માલિકો સાથે ખાસ બેઠક પણ કરવામાં આવી હતી. દુકનોમાં સીસીટીવી અને સીક્યોરિટી સજ્જ રાખવાની સૂચના આપી હતી, સાથે જ જો માલ-સામાનની અવર જવર કરવા કોઈ સોની દ્વારા પોલીસ બંદોબસ્ત માંગવામાં આવશે તો તે વિના મૂલ્યે બંદોબસ્ત આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડોદરા પોલીસના આ નિર્ણયને શહેરના જ્વેલર્સ એસોસિયેશને પણ આવકાર્યો છે અને પોલીસના એક્શન પ્લાન વેપારીઓ માટે પણ યોગ્ય સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzceI-tc0wIr7qA7dYGHvkC[/embedyt]

 

Published On - 3:49 am, Thu, 17 October 19

Next Article