દિવાળીની રજાઓમાં, સાસણમાં પ્રવાસીઓનો ધસારો, 22 નવેમ્બર સુધી હોટલ, ફાર્મહાઉસ ફુલ

|

Nov 15, 2020 | 7:19 PM

દિવાળીની રજાઓમાં લોકોમાં સૌરાષ્ટ્ર પ્રવાસનો ક્રેઝ વધુ રહ્યો હોય તેમ જણાય છે. આ વર્ષે સાસણગીરમા, પ્રવાસીઓનો ધસારો વધુ રહ્યો હોવાનુ જણાય છે. સાસણમાં સિહ જોવા માટે મોટાભાગની પરમીટનો ક્વોટો પૂર્ણ થઈ ગયો છે. તો બીજીબાજુ 15 નવેમ્બરથી આગામી 22 નવેમ્બર સુધી સાસણની આસપાસની હોટલ અને ફાર્મહાઉસ ફુલ થઈ ગયા છે. કોવીડ 19ને ધ્યાને રાખીને મર્યાદીત […]

દિવાળીની રજાઓમાં, સાસણમાં પ્રવાસીઓનો ધસારો, 22 નવેમ્બર સુધી હોટલ, ફાર્મહાઉસ ફુલ

Follow us on

દિવાળીની રજાઓમાં લોકોમાં સૌરાષ્ટ્ર પ્રવાસનો ક્રેઝ વધુ રહ્યો હોય તેમ જણાય છે. આ વર્ષે સાસણગીરમા, પ્રવાસીઓનો ધસારો વધુ રહ્યો હોવાનુ જણાય છે. સાસણમાં સિહ જોવા માટે મોટાભાગની પરમીટનો ક્વોટો પૂર્ણ થઈ ગયો છે. તો બીજીબાજુ 15 નવેમ્બરથી આગામી 22 નવેમ્બર સુધી સાસણની આસપાસની હોટલ અને ફાર્મહાઉસ ફુલ થઈ ગયા છે. કોવીડ 19ને ધ્યાને રાખીને મર્યાદીત સંખ્યામાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:07 am, Sun, 15 November 20

Next Article