દિવાળીને લઈ એસ.ટી બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભારે ભીડ હવે વધી રહી છે. અમદાવાદ બાદ, સુરત એસ,ટી બસ સ્ટેન્ડમાં પણ આજે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ બાયડમાં કોંગ્રેસને જનતાનો સાથ, રાજા સાથે વજીરની પણ મહાત Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ […]
Follow us on
દિવાળીને લઈ એસ.ટી બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની ભારે ભીડ હવે વધી રહી છે. અમદાવાદ બાદ, સુરત એસ,ટી બસ સ્ટેન્ડમાં પણ આજે મુસાફરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે, ખાનગી બસ ચાલકોએ તહેવારો પહેલા બસ ભાડામાં વધારો કરી દેતા, એસ.ટી વિભાગે વધારાની 1200 બસો દોડાવવાનો નિર્ણય કર્યો હતો. જેનો લાભ હવે મુસાફરો લઈ રહ્યા છે.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો