સુરતમાં અનોખી રંગોળીએ આકર્ષણ જમાવ્યું, હુબહુ પેઇન્ટિંગ જેવી રંગોળી !!

|

Nov 13, 2020 | 9:22 PM

સુરતમાં આ વખતે અનોખી રંગોળીએ આકર્ષણ જમાવ્યું છે. અત્યાર સુધી તમે ફર્શ કે હાર્ડ બોર્ડ ઉપર રંગોળી જોઈ હશે. જોકે સુરતની એક મહિલા રંગોળીકારે વોટર રંગોળી તૈયાર કરી છે. જેને જોતા હુબહુ પેન્ટિંગ જેવા દ્રશ્યો સામે આવે છે. ભગવાન શ્રીનાથજી, ચાર્લી ચેપ્લિન જેવી રંગોળી મહિલા કલાકારે તૈયાર કરી છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા […]

સુરતમાં અનોખી રંગોળીએ આકર્ષણ જમાવ્યું, હુબહુ પેઇન્ટિંગ જેવી રંગોળી !!

Follow us on

સુરતમાં આ વખતે અનોખી રંગોળીએ આકર્ષણ જમાવ્યું છે. અત્યાર સુધી તમે ફર્શ કે હાર્ડ બોર્ડ ઉપર રંગોળી જોઈ હશે. જોકે સુરતની એક મહિલા રંગોળીકારે વોટર રંગોળી તૈયાર કરી છે. જેને જોતા હુબહુ પેન્ટિંગ જેવા દ્રશ્યો સામે આવે છે. ભગવાન શ્રીનાથજી, ચાર્લી ચેપ્લિન જેવી રંગોળી મહિલા કલાકારે તૈયાર કરી છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. રંગોળીકાર હેમંતીબેન જરદોષનું કહેવું છેકે તેઓ ઘણા વર્ષોથી રંગોળી તૈયાર કરે છે. જોકે દર વર્ષે નવું કરવાની ઈચ્છાશક્તિને કારણે તેમણે આ પ્રયાસ કર્યો છે 100 ટકા સફળ રહ્યો છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article