દિવાળી પહેલા એક્શનમાં સુરત પોલીસ, ફટાકડા ફોડવા માટે બહાર પાડયુ જાહેરનામુ, જુઓ VIDEO

|

Jan 18, 2021 | 3:18 PM

 દિવાળી પહેલા સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે. સુરત શહેરમાં હવે રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ છે. સુરતમાં જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ […]

દિવાળી પહેલા એક્શનમાં સુરત પોલીસ, ફટાકડા ફોડવા માટે બહાર પાડયુ જાહેરનામુ, જુઓ VIDEO

Follow us on

દિવાળી પહેલા સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે. સુરત શહેરમાં હવે રાત્રિના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ન ફોડવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યુ છે. સુરતમાં જાહેર રસ્તા પર આતશબાજી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આતશબાજીના કારણે થતી ઈજાના બનાવોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટરના વિસ્તારમાં ફટાકડા દારૂખાનું ના ફોડવા પોલીસનો આદેશ છે. જે આ જાહેરનામાનો ભંગ કરશે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:27 am, Fri, 18 October 19

Next Article