ગુજરાતીઓની દિવાળી બગડશે! અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું બન્યુ તીવ્ર! જુઓ VIDEO

|

Oct 27, 2019 | 5:36 AM

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘ક્યાર’ વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાવાઝોડુ પ્રતિ કલાકે 13 કિ.મી.ની ઝડપે પશ્ચિમ, ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું મુંબઈથી 520 કિમી દૂર છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે કયાર […]

ગુજરાતીઓની દિવાળી બગડશે! અરબી સમુદ્રમાં ક્યાર વાવાઝોડું બન્યુ તીવ્ર! જુઓ VIDEO

Follow us on

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘ક્યાર’ વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાવાઝોડુ પ્રતિ કલાકે 13 કિ.મી.ની ઝડપે પશ્ચિમ, ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું મુંબઈથી 520 કિમી દૂર છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે કયાર વાવાઝોડુ આજે વધુ મજબુત બનીને સુપર સાયક્લોનિકમાં પરિવર્તીત થશે. વાતાવરણમાં પલટા વચ્ચે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માવઠાંથી લઈ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે અમદાવાદમાં વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વર્લ્ડ રેકોર્ડ વાળી દિવાળી, 5.51 લાખ દીવડાઓથી રોશન થઈ અયોધ્યા નગરી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article