મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યાં, મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તો ઉમટયાં

|

Nov 16, 2020 | 3:30 PM

મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યા. મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોએ ઑનલાઈન નોંધણી બાદ દર્શન કર્યા. નવા વરસે ગણપતિ દાદાના દર્શનનો લ્હાવો માણીને ભક્તોએ ધન્યતા અનુભવી. જોકે મંદિરોમાં શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત કરવાનું રહેશે. આ ઉપરાંત મંદિર તંત્ર દ્વારા સેનેટાઈઝર અને ટેમ્પરેચર ગન, ઓક્સિમીટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી […]

મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યાં, મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તો ઉમટયાં

Follow us on

મહારાષ્ટ્રમાં નવા વર્ષના શુભ દિવસે જ ધાર્મિક સ્થળો ખુલ્યા. મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં ભક્તોએ ઑનલાઈન નોંધણી બાદ દર્શન કર્યા. નવા વરસે ગણપતિ દાદાના દર્શનનો લ્હાવો માણીને ભક્તોએ ધન્યતા અનુભવી. જોકે મંદિરોમાં શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ફરજીયાત કરવાનું રહેશે. આ ઉપરાંત મંદિર તંત્ર દ્વારા સેનેટાઈઝર અને ટેમ્પરેચર ગન, ઓક્સિમીટર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોનાને પગલે મહારાષ્ટ્રમાં લાંબા સમયથી તમામ ધાર્મિક સ્થળો બંધ હતા. ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા અને દરગાહો ખોલવાની પરવાનગી આપી.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article