બૉલિવૂડ સ્ટાર્સની ભવ્ય દિવાળી પાર્ટી, જુઓ ખાસ તસવીરો

Nov 07, 2018 | 1:24 PM

કોઈ પણ તહેવારની ઉજવણી કરવામાં બૉલિવૂડ સ્ટાર્સ જરા પણ પાછળ નથી રહેતા. અને એમાં પણ વાત આવે દિવાળીની ત્યારે બૉલિવૂડ સિતારાઓ ભરપૂર મજા માણે છે. સેલિબ્રિટી કપલ શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રાએ મુંબઈમાં તેમના ઘરે દિવાળીની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. જેમાં બૉલિવૂડના દિગ્ગજોએ હાજરી આપી. જોઈએ આ દિવાળી પાર્ટીની ખાસ તસવીરો…

બૉલિવૂડ સ્ટાર્સની ભવ્ય દિવાળી પાર્ટી, જુઓ ખાસ તસવીરો

Follow us on

કોઈ પણ તહેવારની ઉજવણી કરવામાં બૉલિવૂડ સ્ટાર્સ જરા પણ પાછળ નથી રહેતા. અને એમાં પણ વાત આવે દિવાળીની ત્યારે બૉલિવૂડ સિતારાઓ ભરપૂર મજા માણે છે.

સેલિબ્રિટી કપલ શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને રાજ કુન્દ્રાએ મુંબઈમાં તેમના ઘરે દિવાળીની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું. જેમાં બૉલિવૂડના દિગ્ગજોએ હાજરી આપી. જોઈએ આ દિવાળી પાર્ટીની ખાસ તસવીરો…

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
Next Article