VIDEO: દેશના જવાનોએ સરહદ પર દીવડા પ્રગટાવી કરી દિવાળીની ઉજવણી

|

Oct 27, 2019 | 4:26 AM

દેશભરમાં ખુબ ઉત્સાહ અને ધામધૂમ સાથે દિવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશની સુરક્ષા માટે હંમેશા તૈનાત રહેતા BSFના જવાનોએ પણ દિવાળીની ઉજવણી કરી હતી. જમ્મુ-કાશ્મીરના સાંબામાં સેનાના જવાનોએ દિવાળીની ઉજવણી કરી હતી. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની […]

VIDEO: દેશના જવાનોએ સરહદ પર દીવડા પ્રગટાવી કરી દિવાળીની ઉજવણી

Follow us on

દેશભરમાં ખુબ ઉત્સાહ અને ધામધૂમ સાથે દિવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશની સુરક્ષા માટે હંમેશા તૈનાત રહેતા BSFના જવાનોએ પણ દિવાળીની ઉજવણી કરી હતી. જમ્મુ-કાશ્મીરના સાંબામાં સેનાના જવાનોએ દિવાળીની ઉજવણી કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સાંબામાં BSFના કેમ્પ ખાતે જવાનોએ દીવડા પ્રગટાવી અને એકબીજાને મીઠાઈ ખવડાવી દીવાળીની ઉજવણી કરી હતી સાથે જ સંગીતની મજા પણ માણી અને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article