ગાંધીનગરમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિર્વસિટી દ્વારા બે દિવસીય એક્ઝિબિશન, નિરાધાર બાળકોને આવક મળે તે હેતું

|

Nov 11, 2020 | 8:18 PM

દેશમાં જ્યારે લોકલ ટુ વોકલની ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે ગાંધીનગરમાં આ થીમ આધારે જ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી દ્વારા એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. દિવાળીમાં સ્થાનિક અને નાના વેપારીઓને રોજગારી મળી રહે તેવા હેતુસર આ બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. જેમા દિવાળીની સજાવટ, મિઠાઈથી લઈને હેન્ડક્રાફ્ટની વસ્તુઓ મળે છે.. આ એક્ઝિબિશનમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી દ્વારા […]

ગાંધીનગરમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિર્વસિટી દ્વારા બે દિવસીય એક્ઝિબિશન, નિરાધાર બાળકોને આવક મળે તે હેતું

Follow us on

દેશમાં જ્યારે લોકલ ટુ વોકલની ઝુંબેશ શરૂ થઈ છે. ત્યારે ગાંધીનગરમાં આ થીમ આધારે જ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી દ્વારા એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. દિવાળીમાં સ્થાનિક અને નાના વેપારીઓને રોજગારી મળી રહે તેવા હેતુસર આ બે દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. જેમા દિવાળીની સજાવટ, મિઠાઈથી લઈને હેન્ડક્રાફ્ટની વસ્તુઓ મળે છે.. આ એક્ઝિબિશનમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી દ્વારા 18થી વધુ વેન્ડરને પોતાની વસ્તુઓને લોકો સુધી પહોંચાડવાની તક અપાઈ છે.

આ એક્ઝિબિશનમાં અનોખી વસ્તુઓ જોવા મળી રહી છે. અહીં સૌથી વધુ આકર્ષક હેન્ડમેડ પ્રોડક્ટ છે. જે અનાથ, નિરાધાર અને એસિડ એટેકથી પીડાયેલા બાળકો દ્વારા બનાવાયા છે. તેઓ પોતાના જીવન નિર્વાહ માટે આવી વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે. જેમાં આ એક્ઝિબિશન એક પ્રોત્સાહનરૂપ છે. આ ઉપરાંત એક્ઝિબિશનમાં કેટલાક ઈનોવેટિવ આઈડિયા પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article