દિવાળીના તહેવાર પહેલા રાજય સરકારે કર્મચારીઓને આપી ભેંટ, બાકી મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત

|

Nov 06, 2020 | 7:18 PM

દિવાળીના તહેવારો પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સરકારની ગ્રાન્ટ હાંસલ કરતા સંસ્થાના કર્મચારીઓને બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે 1 સપ્ટેમ્બર 2019થી 6 માસનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું હતું.પરંતુ કોરોનાને કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં સરકારે ભથ્થું આપવાનું […]

દિવાળીના તહેવાર પહેલા રાજય સરકારે કર્મચારીઓને આપી ભેંટ, બાકી મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત

Follow us on

દિવાળીના તહેવારો પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સરકારની ગ્રાન્ટ હાંસલ કરતા સંસ્થાના કર્મચારીઓને બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે 1 સપ્ટેમ્બર 2019થી 6 માસનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું હતું.પરંતુ કોરોનાને કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં સરકારે ભથ્થું આપવાનું મુલતવી રાખ્યું.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પરંતુ હવે તમામ પ્રવૃતિઓ પુનઃ શરૂ થઇ જતાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે. નીતિન પટેલે જણાવ્યું કે સરકારી કર્મચારીઓને કુલ 6 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું બાકી હતું. જે પૈકી હાલ 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. બીજી તરફ રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને પણ 3 હજાર 500 સુધીનું બોનસ આપવાની જાહેરાત કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:10 pm, Fri, 6 November 20

Next Article