આજે ખરીદી માટે શુભ મૂહુર્ત એટલે પુષ્ય નક્ષત્ર, આજે સવારે 8:05 વાગ્યાથી આવતીકાલે સવારે 8:46 સુધી શુભ મૂહર્ત

|

Nov 07, 2020 | 2:39 PM

આજે ખરીદી માટેનું શુભ મૂહુર્ત એટલે કે પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્ર આજે સવારે 8:05 વાગ્યાથી શરુ થઇને આવતીકાલે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલાં ખરીદી માટે આજે પુષ્ય નક્ષત્રની સાથે 3 શુભ યોગ છે. આજે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, […]

આજે ખરીદી માટે શુભ મૂહુર્ત એટલે પુષ્ય નક્ષત્ર, આજે સવારે 8:05 વાગ્યાથી આવતીકાલે સવારે 8:46 સુધી શુભ મૂહર્ત

Follow us on

આજે ખરીદી માટેનું શુભ મૂહુર્ત એટલે કે પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્ર આજે સવારે 8:05 વાગ્યાથી શરુ થઇને આવતીકાલે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલાં ખરીદી માટે આજે પુષ્ય નક્ષત્રની સાથે 3 શુભ યોગ છે. આજે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ આપનારી હોય છે. આ નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ઉપયોગી હોય છે. પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુને માનવામાં આવ્યા છે.અને શનિ આ નક્ષત્રના દિશા પ્રતિનિધિ માનવામાં આવ્યા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article