અરવલ્લીમાં નવા વર્ષના પ્રથમ દિવસે પશુઓની ભડકાવવાની પરંપરા, વર્ષભર સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવી લોકમાન્યતા

|

Nov 16, 2020 | 3:01 PM

અરવલ્લીના મોટાભાગના ગામડાઓમાં નવા વરસના પ્રથમ દિવસે પશુઓને ભડકાવવાની અનોખી પરંપરા છે. ગામના મુખ્ય મંદિર પાસે ગાય,ભેંસ સહિતના દૂધાળા પશુઓએ એકઠા કરવામાં આવે છે. જે બાદ યુવાનો પશુઓની પાસે ફટાકડા ફોડીને તેમને ભડકાવે છે. આ અનોખી પરંપરા સદીઓથી ચાલી આવી છે. ગામ લોકોમાં એવી માન્યતા છે કે દૂધાળા પશુઓને ભડકાવવાથી વર્ષભર સૌનું સ્વાસ્થ્ય સારૂ રહે […]

અરવલ્લીમાં નવા વર્ષના પ્રથમ દિવસે પશુઓની ભડકાવવાની પરંપરા, વર્ષભર સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવી લોકમાન્યતા

Follow us on

અરવલ્લીના મોટાભાગના ગામડાઓમાં નવા વરસના પ્રથમ દિવસે પશુઓને ભડકાવવાની અનોખી પરંપરા છે. ગામના મુખ્ય મંદિર પાસે ગાય,ભેંસ સહિતના દૂધાળા પશુઓએ એકઠા કરવામાં આવે છે. જે બાદ યુવાનો પશુઓની પાસે ફટાકડા ફોડીને તેમને ભડકાવે છે. આ અનોખી પરંપરા સદીઓથી ચાલી આવી છે. ગામ લોકોમાં એવી માન્યતા છે કે દૂધાળા પશુઓને ભડકાવવાથી વર્ષભર સૌનું સ્વાસ્થ્ય સારૂ રહે છે. જો કે પશુઓની પાસે ફટાકડા ફોડવા સમયે કોઈ દાઝે નહીં તેનું પૂરતું ધ્યાન પણ રાખવામાં આવે છે. બેસતા વરસના દિવસે ગામના યુવાનો, વડીલો, બાળકો સૌ મંદિરે એકઠા થઈને એકબીજાને શુભેચ્છા પણ પાઠવે છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:59 pm, Mon, 16 November 20

Next Article