અંબાજી નજીક રાજસ્થાન સરહદ પર પોલીસની સતર્કતા, દિવાળીને લઇને ભાંગફોડિયા તત્વો પર બાજ નજર

|

Nov 09, 2020 | 4:13 PM

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વિવિધ જાહેર સ્થળો અને મોટા યાત્રાધામોમાં કોઈ ભાંગ-ફોડીયા પ્રવૃતિઓ કરનારા લોકોનો મનસૂબો પાર ન પડે તે માટે પોલીસ સતર્ક બની છે. અંબાજી નજીકની સરહદ છાપરી કે જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે. તેવી ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા તમામ શંકાસ્પદ વાહનોની તપાસ કામગીરી […]

અંબાજી નજીક રાજસ્થાન સરહદ પર પોલીસની સતર્કતા, દિવાળીને લઇને ભાંગફોડિયા તત્વો પર બાજ નજર

Follow us on

દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં વિવિધ જાહેર સ્થળો અને મોટા યાત્રાધામોમાં કોઈ ભાંગ-ફોડીયા પ્રવૃતિઓ કરનારા લોકોનો મનસૂબો પાર ન પડે તે માટે પોલીસ સતર્ક બની છે. અંબાજી નજીકની સરહદ છાપરી કે જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે. તેવી ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન તરફથી આવતા તમામ શંકાસ્પદ વાહનોની તપાસ કામગીરી પોલીસ દ્વારા હાથ ધરાઇ છે. અંબાજી પોલીસ દ્વારા નાના વાહનો જ નહીં, પણ મોટા ટ્રક અને લક્ઝરી બસની પણ તપાસ કરી રહી છે. જેથી દારૂ કે હથિયારો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ન પ્રવેશે.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article