32 વર્ષ પછી કાળી ચૌદસ અને ચોપડા પૂજનની પુજા રાત્રીમા નહી બલકે દિવસે કરવામાં આવશે, 13 નવેમ્બરના શુક્રવારના દિવસે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી

|

Nov 07, 2020 | 10:06 AM

દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે.  32 વર્ષ પછી કાળી ચૌદસ અને ચોપડા પૂજનની પુજા રાત્રીમા નહી બલકે દિવસે કરવામાં આવશે. 13 નવેમ્બરના શુક્રવારના દિવસે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે […]

32 વર્ષ પછી કાળી ચૌદસ અને ચોપડા પૂજનની પુજા રાત્રીમા નહી બલકે દિવસે કરવામાં આવશે, 13 નવેમ્બરના શુક્રવારના દિવસે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી

Follow us on

દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે.  32 વર્ષ પછી કાળી ચૌદસ અને ચોપડા પૂજનની પુજા રાત્રીમા નહી બલકે દિવસે કરવામાં આવશે. 13 નવેમ્બરના શુક્રવારના દિવસે ધનતેરસ અને કાળીચૌદશ ભેગી છે. 13મીએ સવારે ઉદિત તિથિ એટલે કે સૂર્યોદયથી સાંજે 6 વાગ્યા સુધી ધનતેરસ રહેશે. ત્યાર બાદ કાળીચૌદશની તિથિ શરૂ થશે, જે 14 નવેમ્બરે શનિવારે બપોરે 2.18 વાગ્યા સુધી રહેશે, જાણીતા જ્યોતિષોનું ગ્રહોના નક્ષત્ર મામલે શું કહેવું છે તે પણ જાણીએ.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:03 am, Sat, 7 November 20

Next Article