મોબાઈલ ફોનની ચોરી કરનારી મહિલાઓ CCTV કેમેરામાં કેદ, જુઓ LIVE VIDEO

|

Oct 02, 2019 | 11:33 AM

અમદાવાદના વસ્ત્રાપુરમાં મોબાઈલ ફોનની ચોરી કરનારી મહિલાઓ CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટના છે વસ્ત્રાપુરના એક ફ્લેટની, જ્યાં બે થી ત્રણ મહિલાઓ ચોરી કરવા માટે વહેલી સવારે ઘસી આવી હતી. પીજીમાં રહેતી યુવતીઓ સૂતી હોય તે દરમિયાન રૂપિયા 23 હજારનો મોબાઈલ લઈને આ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ મહિલાઓ […]

મોબાઈલ ફોનની ચોરી કરનારી મહિલાઓ CCTV કેમેરામાં કેદ, જુઓ LIVE VIDEO

Follow us on

અમદાવાદના વસ્ત્રાપુરમાં મોબાઈલ ફોનની ચોરી કરનારી મહિલાઓ CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટના છે વસ્ત્રાપુરના એક ફ્લેટની, જ્યાં બે થી ત્રણ મહિલાઓ ચોરી કરવા માટે વહેલી સવારે ઘસી આવી હતી. પીજીમાં રહેતી યુવતીઓ સૂતી હોય તે દરમિયાન રૂપિયા 23 હજારનો મોબાઈલ લઈને આ મહિલાઓ ફરાર થઈ ગઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ મહિલાઓ ફ્લેટની બહાર ઉભી છે. જેમાં એક મહિલા બહાર નજર રાખી રહી છે અને બીજી મહિલા ફ્લેટની અંદર ઘૂસી જાય છે. મોબાઈલ ફોન લઈને પાછી આવે છે અને તેમને હશે કે તેમની આ કરતૂતની કોઈને જાણ નહીં થાય. પોલીસની ત્રીજી આંખ સમાન CCTV કેમેરામાં મહિલાઓ કેદ થઈ ગઈ છે. પીજીમાં રહેનારની ફરિયાદ લઈને વસ્ત્રાપુર પોલીસે આ મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દમણના બે પોલીસ અધિકારીઓ પર CBI ની રેડ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article