IPSના ઘરમાં NCBના અધિકારીઓએ દરોડા પાડ્યા તો સૌ કોઈ ચોંકી ગયું, અત્યાર સુધીમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, IPSએ કહ્યું કે મને તો ખબરજ નથી

|

May 12, 2019 | 6:44 AM

તો બીજી ચોંકાવનારી બાબત છે કે આ ગોરખધંધા અન્ય ક્યાંય નહીં પરંતુ IPSના ઘરમાં ચાલી રહ્યો હતો, IPSના ઘરમાંથી ડ્રગ્સીનો જથ્થો મળી આવ્યો નાર્કોટિક્સ વિભાગે ડ્રગ્સ પકડવાની કરેલી કાર્યવાહીને અત્યાર સુધીમાં સૌથી મોટી સફળતા મળ્યાનો દાવો કરી રહ્યા છે. તો બીજી ચોંકાવનારી બાબત છે કે આ ગોરખધંધા અન્ય ક્યાંય નહીં પરંતુ IPSના ઘરમાં ચાલી રહ્યો […]

IPSના ઘરમાં NCBના અધિકારીઓએ દરોડા પાડ્યા તો સૌ કોઈ ચોંકી ગયું, અત્યાર સુધીમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, IPSએ કહ્યું કે મને તો ખબરજ નથી

Follow us on

તો બીજી ચોંકાવનારી બાબત છે કે આ ગોરખધંધા અન્ય ક્યાંય નહીં પરંતુ IPSના ઘરમાં ચાલી રહ્યો હતો, IPSના ઘરમાંથી ડ્રગ્સીનો જથ્થો મળી આવ્યો

નાર્કોટિક્સ વિભાગે ડ્રગ્સ પકડવાની કરેલી કાર્યવાહીને અત્યાર સુધીમાં સૌથી મોટી સફળતા મળ્યાનો દાવો કરી રહ્યા છે. તો બીજી ચોંકાવનારી બાબત છે કે આ ગોરખધંધા અન્ય ક્યાંય નહીં પરંતુ IPSના ઘરમાં ચાલી રહ્યો હતો. IPSના ઘરમાં ડ્રગ્સીનો જથ્થો મળી આવ્યો છે. પકડાયેલી ડ્રગ્સ સ્યૂડોએફીડ્રીન ગણાવવામાં આવે છે. તપાસમાં 1818 કિલો જથ્થો કબજે કરાયો છે. તો સાથે નકલી હિરોઈન પણ મળી આવ્યાની વાત સામે આવી છે. નશાની આ ફેક્ટરી કોઈ નાઈઝીરીયન ચલાવી રહ્યો હતો. પોલીસની નજરથી બચવા માટે તેમણે એક IPSનું મકાન ભાડે રાખ્યું હતું. પોલીસની માહિતી મુજબ આ ડ્રગ્સ દ.આફ્રિકા સુધી પહોંચાડવામાં આવતું હતું.

NCBના મુજબ સ્યૂડોએફીડ્રીન એક કેમિકલ છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે દવા બનાવવા માટે કરાઈ છે. નશાની દુનિયામાં તેને યાબા, આઈસ કે પછી ક્રિસ્ટલ મૈથ કહેવાય છે. સમગ્ર દેશમાં આ બનાવવાની માત્ર 2 ફેક્ટરી છે. જેને લઈને માનવામાં આવી રહ્યું છે કે આ ડ્રગ્સ ત્યાંથી જ નિકળ્યું છે. જેને મોટાભાગ આફ્રિકાના દેશોમાં મોકલવામાં આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

TV9 Gujarati

 

જે મકાનમાં આ ગોરખધંધો ચાલી રહ્યો હતો તે એક IPSનું હોવાનું કહેવામાં આવે છે. IPS નોઈડા બહારના કોઈ વિસ્તારમાં પોસ્ટિંગ છે. IPSએ કહ્યું કે તેમણે આ મકાન ભાડે આપ્યું હતું. અને એક વર્ષથી ભાડું પણ આપ્યું નથી.તો વીજળીનું બિલ પણ 2 લાખ રૂપિયા ચડી ગયું હોવાનું કહેવાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:44 am, Sun, 12 May 19

Next Article