હપ્તાખોર પોલીસકર્મીનો વીડિયો વાયરલ, બૂટલેગર પાસે દારૂના સ્ટેન્ડ આપ્યાની વાત કરતો પોલીસકર્મી, જુઓ VIDEO

|

Dec 19, 2019 | 12:48 PM

દારૂના અડ્ડા પર દરોડા પાડતી પોલીસ જ બૂટલેગરને સાથ આપે તો! જાણીને નવાઈ લાગશે પરંતુ પોલીસકર્મી અને બૂટલેગરનો એક વીડિયો વાયરલ થયો છે. ખાખીને લજવતા પોલીસકર્મીનો આ વીડિયો અમરેલીના રાજુલાનો છે. જેમાં હરપાલસિંહ જાડેજા નામનો પોલીસકર્મી દારૂના સ્ટેન્ડ આપ્યાની ડંફાસ મારતો દેખાય છે. વીડિયોમાં બૂટલેગરને હપ્તો આપવાની વાત પણ થઈ રહી છે. પોલીસકર્મી અભદ્ર ભાષામાં […]

હપ્તાખોર પોલીસકર્મીનો વીડિયો વાયરલ, બૂટલેગર પાસે દારૂના સ્ટેન્ડ આપ્યાની વાત કરતો પોલીસકર્મી, જુઓ VIDEO

Follow us on

દારૂના અડ્ડા પર દરોડા પાડતી પોલીસ જ બૂટલેગરને સાથ આપે તો! જાણીને નવાઈ લાગશે પરંતુ પોલીસકર્મી અને બૂટલેગરનો એક વીડિયો વાયરલ થયો છે. ખાખીને લજવતા પોલીસકર્મીનો આ વીડિયો અમરેલીના રાજુલાનો છે. જેમાં હરપાલસિંહ જાડેજા નામનો પોલીસકર્મી દારૂના સ્ટેન્ડ આપ્યાની ડંફાસ મારતો દેખાય છે. વીડિયોમાં બૂટલેગરને હપ્તો આપવાની વાત પણ થઈ રહી છે. પોલીસકર્મી અભદ્ર ભાષામાં બૂટલેગર અને મહિલાને ગાળો આપી રહ્યો છે. વીડિયો વાયરલ થતાં પોલીસબેડામાં પણ હાલ ખળભળાટ મચી ગયો છે અને SPએ પણ તપાસના આદેશ આપ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ નાગરિકતા કાયદાને લઈ હિંસક પ્રદર્શન, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article