વિદેશમાં ફરી લૂંટાયો ગુજરાતી, દક્ષિણ આફ્રિકાના વેંડામાં ગુજ્જુ વેપારી સાથે થઇ લૂંટ

|

Sep 29, 2020 | 6:20 PM

વિદેશમાં ગુજરાતીઓ સુરક્ષિત નથી. છાશવારે વિદેશમાં ગુજરાતીઓની લૂંટ અને હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી દક્ષિણ આફ્રિકાના વેંડા શહેરમાં ગુજ્જુ વેપારી સાથે લૂંટની ઘટના બની છે. આ ગુજજુ વેપારી મૂળ ભરૂચના ટંકારીયા ગામનો વતની છે. લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘાતક હથિયારો સાથે ચાર નિગ્રો લૂંટારુ વેપારીની દુકાનમાં ત્રાટકયાં હતા અને […]

વિદેશમાં ફરી લૂંટાયો ગુજરાતી, દક્ષિણ આફ્રિકાના વેંડામાં ગુજ્જુ વેપારી સાથે થઇ લૂંટ

Follow us on

વિદેશમાં ગુજરાતીઓ સુરક્ષિત નથી. છાશવારે વિદેશમાં ગુજરાતીઓની લૂંટ અને હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે ફરી દક્ષિણ આફ્રિકાના વેંડા શહેરમાં ગુજ્જુ વેપારી સાથે લૂંટની ઘટના બની છે. આ ગુજજુ વેપારી મૂળ ભરૂચના ટંકારીયા ગામનો વતની છે. લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. ઘાતક હથિયારો સાથે ચાર નિગ્રો લૂંટારુ વેપારીની દુકાનમાં ત્રાટકયાં હતા અને બંદુકની અણીએ દુકાનમાંથી રોકડ સહિતની લૂંટ કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો: આયાત ઉપર નિર્ભર ભારતીય ફૂટવેર ક્ષેત્રને સ્વનિર્ભર બનાવવા સરકાર ભરશે મોટા પગલાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article