હૈદરાબાદમાં ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની જગ્યાએ જ વધુ એક મહિલાની સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ

|

Nov 29, 2019 | 6:22 PM

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરના સળગેલા મૃતદેહ મળ્યાની ઘટનાના કલાકોમાં એક બીજી દર્દનાક ઘટના સામે આવી છે. શમશાબાદમાં વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો છે. આજ વિસ્તારમાં થોડી કલાકો મહિલા ડૉક્ટરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલ વિવાદ કેસમાં હવે DEO વિભાગ લેશે પોલીસની મદદ Web Stories View more મુકેશ અંબાણીનું […]

હૈદરાબાદમાં ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની જગ્યાએ જ વધુ એક મહિલાની સળગેલી હાલતમાં મળ્યો મૃતદેહ

Follow us on

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરના સળગેલા મૃતદેહ મળ્યાની ઘટનાના કલાકોમાં એક બીજી દર્દનાક ઘટના સામે આવી છે. શમશાબાદમાં વધુ એક મહિલાનો મૃતદેહ મળ્યો છે. આજ વિસ્તારમાં થોડી કલાકો મહિલા ડૉક્ટરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.

આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમ અને DPS સ્કૂલ વિવાદ કેસમાં હવે DEO વિભાગ લેશે પોલીસની મદદ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એક તરફ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે સાઈબરાબાદ પોલીસ કમિશનરે કહ્યું કે, શમશાબાદના બહારના વિસ્તારમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને હોસ્પિટલ લઈ જવાયો છે.  જે મહિલાનો મૃતદેહ મળ્યો તેની ઉંમર આશરે 35ની હોવાનું સામે આવ્યું છે.

ટૉલ પ્લાઝા પાસે મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો

35 વર્ષની મહિલાના મૃતદેહ પહેલા 27 વર્ષની પશુ ચિકિત્સક ડૉક્ટરનો મૃતદેહ મળ્યાની જાણ પોલીસને થઈ હતી. મહિલા ડૉક્ટર બુધવારે કોલ્લુર સ્થિત પશુ ચિકિત્સાલય પહોંચી હતી. આ ડૉક્ટરે પોતાનું વાહન શાદ નગરના ટૉલ પ્લાઝા પાસે જ પાર્ક કર્યું હતું. રાત્રે પરત ફરતા સમયે સ્કૂટીમાં પંક્ચર થયેલું હતું. અને પોતાની બહેનને ફોન કરીને આ અંગે જાણકારી આપી.

મહિલા ડૉક્ટરે પોતાની બહેનને કહ્યું કે, તેને ડર લાગી રહ્યો છે. જે બાદ બહેને તેને ટૉલ પ્લાઝા જવાનું અને કેબ બુક કરાવીને ઘરે આવવાનું કહ્યું હતું. સાથે કહ્યું કે, કેટલાક લોકોએ તેને મદદ કરવા માટે કહ્યું છે. હું તને થોડી વખત પછી ફોન કરીશ. જે બાદ આ ડૉક્ટરનો ફોન સ્વીચ ઓફ હોવાનું સામે આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પરિવારજનોએ શાદનગર ટૉલ પ્લાઝા પાસે યુવતીની શોધ શરૂ કરી હતી. પરંતુ કોઈ ખબર સામે આવી નહીં. શાદનગરના અંડરપાસ નજીક તેની સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો. આ ઘટના સામે આવ્યા બાદ દેશભરમાં આ મામલે રોષની લાગણી લોકોમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીથી લઈ ખેલ જગત અને ફિલ્મજગતના લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

Next Article