વડોદરામાં રેલવે ટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ, જીવલેણ હુમલો થયો હોવાની આશંકા

|

Oct 31, 2020 | 7:43 PM

વડોદરાના નવાયાર્ડ મધુનગર રેલવે ટ્રેક પાસેથી લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ પાસેથી એક યુવક પણ બેભાન હાલતમાં મળી આવ્યો છે. મળતી જાણકારી મુજબ બંને યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની આશંકા છે. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવકને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રેલવે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી છે. […]

વડોદરામાં રેલવે ટ્રેક પાસેથી મળ્યો મૃતદેહ, જીવલેણ હુમલો થયો હોવાની આશંકા

Follow us on

વડોદરાના નવાયાર્ડ મધુનગર રેલવે ટ્રેક પાસેથી લોહીલુહાણ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃતદેહ પાસેથી એક યુવક પણ બેભાન હાલતમાં મળી આવ્યો છે. મળતી જાણકારી મુજબ બંને યુવકો પર જીવલેણ હુમલો થયો હોવાની આશંકા છે. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત યુવકને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. રેલવે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article