વડોદરામાં ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારીની કરી ધરપકડ, જુઓ VIDEO

|

Oct 01, 2019 | 11:49 AM

વડોદરાના વાઘોડીયા તાલુકામાં ટીડીઓ લાંચના કેસમાં ઝડપાયા છે. કે.ટી.પંચાલ નામની મહિલા અધિકારી લાંચ કેસમાં ઝડપાઈ છે. બિલ પાસ કરવા માટે મહિલા અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે રૂ.24,000ની લાંચ માગી હતી. જો કે ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારીને ઝડપી પાડી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 […]

વડોદરામાં ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારીની કરી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

વડોદરાના વાઘોડીયા તાલુકામાં ટીડીઓ લાંચના કેસમાં ઝડપાયા છે. કે.ટી.પંચાલ નામની મહિલા અધિકારી લાંચ કેસમાં ઝડપાઈ છે. બિલ પાસ કરવા માટે મહિલા અધિકારીએ કોન્ટ્રાક્ટર પાસે રૂ.24,000ની લાંચ માગી હતી. જો કે ACBએ છટકું ગોઠવી મહિલા અધિકારીને ઝડપી પાડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article