વડોદરા: પૂર્વ સાંસદને પોલીસે માર્યા લાફા! લાફા મારનારા પોલીસ કર્મચારી પર કાર્યવાહી કરવાની પૂર્વ સાંસદની માંગ 

|

Dec 30, 2020 | 11:25 PM

પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડને પોલીસે લાફા માર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ લાફા  મારનારા પોલીસ કર્મચારી પર કાર્યવાહી કરવાની માંગ પૂર્વ સાંસદે કરી છે.

વડોદરા: પૂર્વ સાંસદને પોલીસે માર્યા લાફા! લાફા મારનારા પોલીસ કર્મચારી પર કાર્યવાહી કરવાની પૂર્વ સાંસદની માંગ 
Former MP Satyajit Gaikwad

Follow us on

પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડને પોલીસે લાફા માર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે. આ લાફા  મારનારા પોલીસ કર્મચારી પર કાર્યવાહી કરવાની માંગ પૂર્વ સાંસદે કરી છે. નવાપુર પોલીસ મથકના ડી-સ્ટાફના PSIએ લાફા અને મુક્કા માર્યાનો આરોપ છે. માસ્કની પાવતીનો દંડ આપવા ગયેલા પૂર્વ સાંસદ પર ઉશ્કેરાઈને લાફા માર્યા અને તેમના બહેન પર માસ્ક અંગે કાર્યવાહી પણ થઈ હતી. પૂર્વ સાંસદે લાફા મારનારા પોલીસ કર્મચારીને કાઉન્સલિંગની જરૂર હોવાનું જણાવ્યું.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

આ પણ વાંચો: PAKvsNZ: બોલરના પગની બે આંગળીઓ તૂટી ગઈ છતાંય ઈન્જેકશન લઈ બોલીંગ કરીને પાકિસ્તાનને હરાવી દીધુ

Next Article