વડોદરામાં દારૂની ખેપ મારતો કોન્સ્ટેબલ ઝડપાયો, 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Jan 03, 2021 | 9:22 PM

વડોદરાના વાઘોડિયા પાસે દારૂની ખેપ મારતો વડુ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ઝડપાયો છે.

વડોદરામાં દારૂની ખેપ મારતો કોન્સ્ટેબલ ઝડપાયો, 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત

Follow us on

વડોદરાના વાઘોડિયા પાસે દારૂની ખેપ મારતો વડુ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ઝડપાયો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનના તાલીમી પોલીસ અધિકારી જગદીશ બાંગરવા સહિતની ટીમ વોચમાં હતી, ત્યારે દારૂ ભરેલી ગાડી સાથે કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો અને 2.70 લાખ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો: ઉર્મિલા માતોંડકરે ખરીદી 3 કરોડની ઓફિસ, કંગનાએ કહ્યું ‘ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા’

Next Article