નવસારી: ગણદેવી પોલીસે 1 કરોડ રૂપિયા સાથે 3 યુવાનોની કરી અટકાયત, જુઓ VIDEO

|

Jul 27, 2020 | 3:18 PM

નવસારી જીલ્લાના ગણદેવી પોલીસની મોટી સફળતા હાથ લાગી છે. ગણદેવી પોલીસે હવાલાના રૂપિયાના આશંકા સાથે 3 યુવાનોની અટકાયત કરી છે. જેમાં ગણદેવી પોલીસે અંદાજે 1 કરોડ રૂપિયા સાથે 3 યુવાનોની અટકાયત કરી છે. ગણદેવી પોલીસે કરોડ રૂપિયા હોવાની આશંકા સાથે મામલતદાર સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને સાથે રાખી રૂપિયાની ગણતરી હાથ ધરી છે. કરોડ […]

નવસારી: ગણદેવી પોલીસે 1 કરોડ રૂપિયા સાથે 3 યુવાનોની કરી અટકાયત, જુઓ VIDEO

Follow us on

નવસારી જીલ્લાના ગણદેવી પોલીસની મોટી સફળતા હાથ લાગી છે. ગણદેવી પોલીસે હવાલાના રૂપિયાના આશંકા સાથે 3 યુવાનોની અટકાયત કરી છે. જેમાં ગણદેવી પોલીસે અંદાજે 1 કરોડ રૂપિયા સાથે 3 યુવાનોની અટકાયત કરી છે. ગણદેવી પોલીસે કરોડ રૂપિયા હોવાની આશંકા સાથે મામલતદાર સહિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓને સાથે રાખી રૂપિયાની ગણતરી હાથ ધરી છે. કરોડ રૂપિયાની 500ના દરની નોટ હોવાથી રૂપિયા ગણવા માટે બેંકના મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: નવરાત્રી યોજાશે કે નહીં? ગરબા આયોજકોએ મુખ્યપ્રધાન સાથે કરી મુલાકાત, 30 ઓગસ્ટ બાદ થશે વિચારણા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article