સુરત: બ્રિજ પરથી યુવતીએ ઝંપલાવ્યું! યુવતીને જંપ મારતા જોઈ રિક્ષા ચાલકે બચાવી

|

Feb 22, 2020 | 12:04 PM

સુરતમાં એક યુવતીએ બ્રિજ ઉપરથી પડતું મુકીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો. જોકે શહેરમાં રિક્ષા ચલાવતા એક જાબાંઝ રિક્ષા ચાલકે યુવતીને બચાવી લીધી છે. મોટા વરાછા સવજી કોરાટ બ્રિજના આ દ્રશ્યો છે, એક યુવતીને જંપ લગાવતા જોઈ, અજિત પાલ નામના રિક્ષા ચાલકે પણ બ્રિજ ઉપરથી જંપ લગાવ્યો હતો અને યુવતીને બચાવી લીધી હતી. બાદમાં ફાયર વિભાગની […]

સુરત: બ્રિજ પરથી યુવતીએ ઝંપલાવ્યું! યુવતીને જંપ મારતા જોઈ રિક્ષા ચાલકે બચાવી

Follow us on

સુરતમાં એક યુવતીએ બ્રિજ ઉપરથી પડતું મુકીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો. જોકે શહેરમાં રિક્ષા ચલાવતા એક જાબાંઝ રિક્ષા ચાલકે યુવતીને બચાવી લીધી છે. મોટા વરાછા સવજી કોરાટ બ્રિજના આ દ્રશ્યો છે, એક યુવતીને જંપ લગાવતા જોઈ, અજિત પાલ નામના રિક્ષા ચાલકે પણ બ્રિજ ઉપરથી જંપ લગાવ્યો હતો અને યુવતીને બચાવી લીધી હતી. બાદમાં ફાયર વિભાગની ટીમ સહિત, સ્થાનિકોએ યુવતીને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

Next Article