અકસ્માત બાદ ભાગ્યા વિદ્યાર્થીઓ, CCTV ફૂટેજ આવ્યા સામે, વિદ્યાર્થીઓએ સર્જયો હતો અકસ્માત

|

Jan 31, 2020 | 8:34 AM

સુરતમાં અડાજણ આરોગ્યમ હોસ્પિટલ પાસે મોપેડ સવાર વિદ્યાર્થીઓએ વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે, જેમાં અકસ્માત સર્જી 2 વિદ્યાર્થી ભાગતા દેખાય છે. વૃદ્ધ પડી જતા બન્ને વિદ્યાર્થીઓ નાસી છૂટ્યા હતા. અકસ્માતની ઘટના 18 તારીખે વૃદ્ધ મંદિરે જતા હતા તે દરમિયાન બની હતી અને બાદમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. […]

અકસ્માત બાદ ભાગ્યા વિદ્યાર્થીઓ, CCTV ફૂટેજ આવ્યા સામે, વિદ્યાર્થીઓએ સર્જયો હતો અકસ્માત

Follow us on

સુરતમાં અડાજણ આરોગ્યમ હોસ્પિટલ પાસે મોપેડ સવાર વિદ્યાર્થીઓએ વૃદ્ધને અડફેટે લીધા હતા. આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે, જેમાં અકસ્માત સર્જી 2 વિદ્યાર્થી ભાગતા દેખાય છે. વૃદ્ધ પડી જતા બન્ને વિદ્યાર્થીઓ નાસી છૂટ્યા હતા. અકસ્માતની ઘટના 18 તારીખે વૃદ્ધ મંદિરે જતા હતા તે દરમિયાન બની હતી અને બાદમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા ચાલકો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

Next Article