સુરતમાં 3 રીઢા ચોરની ધરપકડ, આરોપીઓ પાસેથી પોણા છ લાખનો મુદ્દામાલ જપ્ત

|

Oct 30, 2020 | 4:14 PM

સુરત ક્રાઈમ બ્રાંચે પાંડેસરા વિસ્તારમાંથી ત્રણ રીઢા ચેન સ્નેચરને ઝડપી પાડ્યા. આ શખ્સોની ગુના આચરવાની રીત ખતરનાક હતી. અમદાવાદથી બસ કે કારમાં જઈ પહેલા સુરતમાં બાઈકની ચોરી કરતા. જે બાદ ચેન સ્નેચિંગને અંજામ આપી પરત અમદાવાદ જતા. પાંડેસરામાં ચીકુવાડી પાસેથી મોહિત પટેલ, અક્ષય ઉત્તપુરે અને કરણરાજ તિરમલેને ઝડપ્યા. આ શખ્સો પાસેથી સોનાની ચેન 9 નંગ, […]

સુરતમાં 3 રીઢા ચોરની ધરપકડ, આરોપીઓ પાસેથી પોણા છ લાખનો મુદ્દામાલ જપ્ત

Follow us on

સુરત ક્રાઈમ બ્રાંચે પાંડેસરા વિસ્તારમાંથી ત્રણ રીઢા ચેન સ્નેચરને ઝડપી પાડ્યા. આ શખ્સોની ગુના આચરવાની રીત ખતરનાક હતી. અમદાવાદથી બસ કે કારમાં જઈ પહેલા સુરતમાં બાઈકની ચોરી કરતા. જે બાદ ચેન સ્નેચિંગને અંજામ આપી પરત અમદાવાદ જતા. પાંડેસરામાં ચીકુવાડી પાસેથી મોહિત પટેલ, અક્ષય ઉત્તપુરે અને કરણરાજ તિરમલેને ઝડપ્યા. આ શખ્સો પાસેથી સોનાની ચેન 9 નંગ, મોબાઈલ, બાઈક સહિત 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસની પૂછપરછમાં ગુનેગારોએ ઉમરામાં 5, ખટોદરામાં 2 અને રાંદેરમાં 1 સ્થળે ચેન સ્નેચ કર્યાની કબૂલાત કરી હતી. આ ચોરાયેલી ચેન સોનીકામ કરતા અમિત સુરેશ મહેતાને વેચ્યાનું જણાવતા પોલીસે તેની પણ ધરપકડ કરી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article