નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO

|

Aug 30, 2019 | 7:33 AM

સુરતના હજીરા રોડ પર આવેલા કવાસ ગામે ભૂગર્ભ ટાંકીમાં પડી જતા બાળકનું મોત નિપજ્યું છે. રૂપક ફ્લેટની ભૂગર્ભ ટાકીમાં પડી જતા 7 વર્ષના બાળકનું મોત થયું છે. બાળક ક્રિકેટ રમતો હતો તે દરમિયાન બોલ ટાકીમાં પડ્યો હોવાથી લેવા ગયો હતો, તે દરમિયના આ ઘટના બની હતી. જેમાં બાળક મોતને ભેટ્યો છે. રોચક VIDEO જોવા માટે […]

નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO

Follow us on

સુરતના હજીરા રોડ પર આવેલા કવાસ ગામે ભૂગર્ભ ટાંકીમાં પડી જતા બાળકનું મોત નિપજ્યું છે. રૂપક ફ્લેટની ભૂગર્ભ ટાકીમાં પડી જતા 7 વર્ષના બાળકનું મોત થયું છે. બાળક ક્રિકેટ રમતો હતો તે દરમિયાન બોલ ટાકીમાં પડ્યો હોવાથી લેવા ગયો હતો, તે દરમિયના આ ઘટના બની હતી. જેમાં બાળક મોતને ભેટ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: તમે નહીં જોયા હોય એક સાથે આટલા સિંહ! સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article