અમદાવાદ: સોલા સિવિલમાં લાંચ લેતા પકડાયેલા અધિકારી સામે ACBએ તપાસ તેજ કરી

|

Oct 30, 2020 | 5:19 PM

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાંચ લેનારા બંને અધિકારીની ધરપકડ કરી લેવાઈ છે. હોસ્પિટલના RMO ડો. ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો. શૈલેષ પટેલના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત બંને આરોપીના ઘરે તપાસ પણ હાથ ધરાઈ હતી. જેમા શૈલેષ પટેલના ઘરથી 3 લાખ રૂપિયા મળી આવ્યા હતા. મહત્વનું છે કે, […]

અમદાવાદ: સોલા સિવિલમાં લાંચ લેતા પકડાયેલા અધિકારી સામે ACBએ તપાસ તેજ કરી

Follow us on

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાંચ લેનારા બંને અધિકારીની ધરપકડ કરી લેવાઈ છે. હોસ્પિટલના RMO ડો. ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો. શૈલેષ પટેલના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત બંને આરોપીના ઘરે તપાસ પણ હાથ ધરાઈ હતી. જેમા શૈલેષ પટેલના ઘરથી 3 લાખ રૂપિયા મળી આવ્યા હતા. મહત્વનું છે કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના RMO ડો. ઉપેન્દ્ર પટેલ રૂ. 8 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. તેમણે હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓને જમવાનું આપતા કોન્ટ્રાક્ટરનું ટેન્ડર લંબાવવા માટે 8 લાખની લાંચ માગી હતી. જેને લઈને એસીબી છટકું ગોઠવીને તેમને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: PM મોદીના પ્રવાસને લઇને અમદાવાદ શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા, શહેર પોલીસ છાવણીમાં તબદીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article