સુરતના સરથાણામાં PCRની આવન જાવન વચ્ચે તસ્કરોએ ત્રણ બાઈકની કરી ચોરી

|

Oct 11, 2020 | 2:09 PM

સુરતના સરથાણા વિસ્તારમાં પીસીઆર વાનની આવન જાવન હોવા છતા, તસ્કરોએ ત્રણ બાઈકની ચોરી કરી. સુરતમાં રાત્રે ગુન્હા ઓછા બને તે માટે પીસીઆર વાન દ્વારા પેટ્રોલિગ કરવામાં આવતુ હોય છે. પરંતુ સરથાણા વિસ્તારમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી ઘટના બની છે. પીસીઆર વાનની આવન જાવન વચ્ચે તસ્કરોએ તેમનો કસબ અજમાવીને બાઈકની ચોરી કરી. […]

સુરતના સરથાણામાં PCRની આવન જાવન વચ્ચે તસ્કરોએ ત્રણ બાઈકની કરી ચોરી

Follow us on

સુરતના સરથાણા વિસ્તારમાં પીસીઆર વાનની આવન જાવન હોવા છતા, તસ્કરોએ ત્રણ બાઈકની ચોરી કરી. સુરતમાં રાત્રે ગુન્હા ઓછા બને તે માટે પીસીઆર વાન દ્વારા પેટ્રોલિગ કરવામાં આવતુ હોય છે. પરંતુ સરથાણા વિસ્તારમાં તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી ઘટના બની છે. પીસીઆર વાનની આવન જાવન વચ્ચે તસ્કરોએ તેમનો કસબ અજમાવીને બાઈકની ચોરી કરી. જો કે મધ્યરાત્રીએ તસ્કરો બાઈક પાસે ફરતા હોવા છતા પીસીઆર વાનના ચાલકે કોઈને કાંઈ પુછ્યા વીના જ પેટ્રોલીગમાં આગળ ધપાવી હતી. સરથાણા વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટીના સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચોઃસુરતના હિરા બજારમાં કોરોનાની કામગીરી કરતા મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર, મહિલા કર્મચારીએ હિરા દલાલ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article